SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્તો સુવાસ ૧૧૭ આઢિ ચારાને ખૂબ આશ્ચય થયુ` કે મહા ! આટલી બધી સ`પત્તિ, આ નવયુવાન અપ્સરા જેવી કન્યાએ આ બધું છેાડીને એ સાધુ બનશે અને આપણે આ બધુ` મેળવવા પાપ કરી રહ્યા છીએ! જ બુકુમારે તેમને પ્રતિષેધ આપ્યો. અંતે પાંચસેા ચાર વૈરાગ્ય પામી ગયા ને જ બુકુમાર સાથે દીક્ષા લેવા તૈયાર થયા. જુએ, આ છે જ બુકુમારના વૈરાગ્યની ન્યાત. ચાર વૈરાગ્ય પામ્યા. આ તરફ જ મુકુમારની નવાઢા પત્નીએ તેને સંસારમાં ફસાવવા પ્રેમના લટકા ચટકા કરે છે, ત્યારે જ મુકુમારે પૂછ્યું, તમને મારું ઉપર પ્રેમ છે? પત્નીએએ કહ્યું, નાથ ! પ્રેમ વિના થાડા પરણ્યા છીએ, ત્યારે જ મુકુમારે કહ્યું, જો તમને મારા ઉપર સાચા પ્રેમ હાય તા માયાજાળ સમાન સ`સારને છેડીને મારી સાથે પ્રવર્યા સ્વીકારે. છેવટે પત્નીએ સમજી ગઈ કે પતિ કોઇ રીતે સંસારમાં શકાય તેમ નથી. એટલે તે આઠેય સ્ત્રીઓ પ્રતિબંધ પામીને દીક્ષા લેવા સંમત થઈ, અને પતિને હાય જોડીને કહે છે “નાથ! આપ જેમ સ'સારથી નિસ્તાર પામેા છે. તેમ અમારા પણ નિસ્તાર કરી. હવે અમને સમજાઇ ગયુ` કે સસારની લહેર મારનારી છે અને સંયમની લહેર તારનારી છે. ’ આ તરફ્ જ મુકુમારના માતાપિતા અને આઠે કન્યાના માતા-પિતા સમજતા હતા કે સવાર પડતાં વૈરાગી જબુકુમાર વરણાગી બની જશે. એટલે સવારે માતાર્પિતા જ બુકુમારને પૂછે છે દીકરા ! ખેલ, હવે શું વિચાર છે? જબુકુમાર કહે છે કે માતાપિતા ! બીજો વિચાર થું ઢાય ? હું તે. દીક્ષા લેવાના જ છું. માતાપિતા કહે છે આ કોડભરી કન્યાઓનું શું થશે? ત્યાં આઠેય કન્યા કહે છે. અમે પણ દીક્ષા લેવા તૈયાર છીએ. દીકરી વૈરાગ્ય પામી એટલે તેમના માતાપિતા પણ દીક્ષા લેવા તૈયાર થયા. જ બુકુમારના માતાપિતાને થયું કે જ્યારે દીકરો આવી નાની ઉંમરમાં છતી ઋદ્ધિને છે. તે આપણે સ`સારમાં શા માટે રહેવુ ? એમ વિચાર કરી તે પશુ દીક્ષા લેવા તૈયાર થયા એટલે જ બુકુમાર અને તેના માતા-પિતા એ ત્રણ, આઠ કન્યાઓ અને તેમના માતાપિતા એ ચાવીસ અને પ્રભવાદિ ૫૦૦ ચાર એમ કુલ ૫૨૭ ભાગ્યવાન આત્માઓએ મહાન રિદ્ધિ સિદ્ધિના ત્યાગ કરી પ્રવર્ત્યના પુનિત પંથે પ્રયાણ કર્યું. એ ૫૨૭ આત્મા સુધર્માંસ્વામીના ચરણામાં પેાતાનુ જીવન સમર્પણ કરીને અપૂર્વ સાધના કરી ઘાતી કર્માંને ખપાવી કેવળજ્ઞાન પામી મેક્ષમાં ગયા. બંધુએ ! મલાડમાં છે આવા કોઈ જ મુકુમાર ! હાય તેા ઉઠા. (હસાહસ) ઝુકુમારની પાસે શુ નહેતું ? બધું જ હતું, છતાં એમણે છેડી દીધું અને તમે એ પરિગ્રહ મેળવવા પાછળ ચામડા ઉતરડી નાંખા છે. બસ, એક જ લગની છે કે મારા સંસાર સમૃદ્ધ કેમ બને ? સંસારની વાડી સહેજ પણ સૂકાય નહિ ને લીલીછમ રહે તે માટે રાત દિવસ પ્રયત્ન કશ છે, પણ માત્માના બગીચા નઃવિત રાખવાને માટે તમારા ચાડી પણ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy