SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) વિષ”—અનુકૂલ પરિષહ. તપ સાધનાની પરીક્ષા. આત્મતત્વના જ્ઞાન વિના અરણ્યવાસ નકામે. રાગદ્વેષ ઉપર વિજય. (૫૪૫–૫૫૩ ) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે શુદી ૭ ગુરુવાર પ્રાર્થના. સુપાર્શ્વનાથ ભગવાન. પ્રાર્થનાને હૃદયમાં ઉતારે. સ્યાદ્વાદદષ્ટિ. સાંસારિક આશા કરવી તે મેહજનિત વ્યવહાર. હૃદયમંદિરમાં ઘુસી ગએલા મહાદિ ચોરેને બહાર કાઢે. નિસ્સહી” નો ઉદ્દેશ. કુસંગનો ત્યાગ. અનાથી મુનિ. સંસારભાવના અને અનાથતા. કુશીલની વ્યાખ્યા. સાધુતા–અસાધુતાનો વિવેક. “પાસસ્થા” કેણ કહેવાય ? પાસસ્થા સાધુને વંદન–નમસ્કાર કરવાથી હાનિ. કુરરપક્ષીને પરિચય. કુશલેને ઉપાલંભ આપવાનું કારણ– પ્રેમભાવ. શુભાશય. સુદર્શન. અનુકૂલ–પ્રતિકૂલ પરિષહેની સહનશીલતા. આત્માનું સ્વરૂપ, શિવ તે જ આત્મા. સુદર્શનની ઉચ્ચ ભાવના. શ્રીકૃષ્ણ વૃદ્ધને આપેલી સહાયતા. તીવ્ર વૈરાગ્યની સિદ્ધિ. પુણ્યને પ્રભાવ, સુદર્શનને જ્યકાર. (૫૫૩–૫૬૨) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ આસો સુદી ૧૨ મંગળવાર પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું સ્મરણ. આત્માએ પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી? ચૈતન્યની પ્રાર્થના ચૈતન્ય શા માટે કરવી ? ચૈતન્ય મહાઉપકાર. વિકારી આત્મા અવિકારી પરમાત્માની સેવા કેવી રીતે કરી શકે ? વિકારના નાશ માટે અવિકારીની ઉપાસના. અનાથી મુનિ. મહાનિર્ચન્વેના માર્ગે ચાલે. બુદ્ધિમાન માણસના બે પ્રકાર. વિવેકબુદ્ધિ પ્રગટાવો. ત્રણ પ્રકારના શ્રોતાઓનું શાસ્ત્રમાં વિસ્તૃત વર્ણન. ઉપદેશમાં સાવચેતી. ઉપદેશકનું કર્તવ્ય. નવકારમંત્રની શક્તિ, સાધ્વીઓની જવાબદારી. શ્રદ્ધા અને સ્પર્શના. સુદર્શન. ભગવાનની અમોઘ વાણી. એકતાની ભાવના. ગુણોને આદર. “આત્મા જ બ્રહ્મ છે.” એ વિષે ભગવતી સૂત્રનું પ્રમાણુ. આત્મદેવની પૂજા. આત્મસ્વરૂપ જ્ઞાન અને ચારિત્ર. પાર્શ્વનાથ ભગવાન અને કમઠ તાપસ. દુષ્કાનાં પશ્ચાત્તાપ. (૫૬૨-૫૭૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૨ રવીવાર પ્રાર્થના. શાન્તિનાથ ભગવાન. શાન્ત આત્માને અશાન્તિ કેમ વળગે છે? કામવાસનાથી અશાનિત. પરમાત્મા “સત્યં શિવં સુંદરમ' છે. શરીર અને આત્માને વિવેક. શ્રદ્ધા તેવી ભાવના. ધર્મને માટે શરીરનું બલિદાન. મેઘરથ રાજાને આદર્શ. અનાથીયુનિ. તમે શરીરના છે કે શરીર તમારું છે! શરીરને આધીન બનો નહિ. કુશીના માર્ગને છોડી દે. કુશીલપણું શામાં છે ? તે વિષે સ્પષ્ટ સમજુતી. રામરાજ્ય અને સ્વરાજ્ય. સાધુની વ્યાખ્યા. મહાનિર્ચન્યને માર્ગ. સુદશન. નિષ્કામ પ્રાર્થનાને વિજય, શૂળીનું સિંહાસન અદશ્ય શક્તિને પ્રતાપ. અધમે દ્ધારક સુદર્શન. પશ્ચાત્તાપનું સફળ. (૫૭૩–૫૮૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે વદી ૫ મંગળવાર પ્રાર્થના. કુન્થનાથ ભગવાન. વીતરાગના ધ્યાનદ્વારા યોગસિદ્ધિ. વીતરાગ દેવ. પરિવર્તનશીલ સંસાર. ત્રણ પ્રકારના રાગ. ધર્મરાગ પ્રશસ્ત. કામરાગ અને સ્નેહરાગ ત્યાજ્ય. સાચી ભક્તિ. અનાથી મુનિ. પંચવિધ આચારની વ્યાખ્યા. ત્રણ પ્રકારની આરાધના. ચારિત્રનું ફળ. સંયમ અને તપનાં ફળ વિષે પ્રશ્નોત્તર. સાધુઓ સ્વર્ગ કેમ જાય છે! દેવભૂમિ વિશ્રામસ્થાન. સરાગતાને કારણે સ્વર્ગ. મુક્તિસ્વરૂપ. સંસાર અને મુક્તિ. અનાથી મુનિને ઉપદેશ સાધુ તથા ગૃહસ્થને સમાન ઉપગી. ધર્મનું બળ. સત્યથી વ્યવહાર ચાલે છે. સુદર્શન.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy