SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) સાધુઓની સ’ગતિ. રાગેા તા મિત્રસમાન છે એ વિષે સનત્કુમાર ચક્રવર્તીનુ દષ્ટાંત. ભાવનાના ચમત્કાર. સુદર્શન. સંયમ ધારણ કરવાને નિશ્ચય. મનેારમા, પ્રજાજને તથા રાજાનેા સંસારમાં શાન્તિપૂર્વક રહેવાના સુદર્શનને અનુનય. શરીર મેહુ` કે ધમેટા ? ધર્મની સેવા. સંયમને સ્વીકાર અને દીક્ષાત્સવ. ( ૫૧૩–પર૧ ) વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ આસે। શુદી ૧ શુક્રવાર પ્રાથના. અજિતનાથ ભગવાન. ઉત્કૃષ્ટ ભાવના અને અનન્ય ભક્તિ, સાધક દશા. આત્મા અને પરમાત્મા સમાન. પરમાત્માની શોધ. સાચી વિશ્રાંતિનું સ્થાન-આત્મા. આત્મતત્ત્વસ્વરૂપ. અનાથીમુનિ. દ્રવ્યલિ’ગીની અજ્ઞાનતા. ‘ આત્મા જ પોતે વૈતરણી નદી સમાન દુઃખદાયક છે એવું આત્મભાન થાય તે હસવું કેમ આવે?' એ વિષે બહુરૂપિયાનુ અને રાજાનું દૃષ્ટાત. મેાહજનિતદશા-અજ્ઞાન. અમૃત ભાવના. અજ્ઞાન દુઃખદાયક છે. સુખ-દુઃખની કલ્પના. નૈતિક જીવન અને આધ્યાત્મિક જીવન. સુદર્શન, જીવનસાધના. સુદર્શન મુનિની શાન્તિ. પંડિતાની વૈરદષ્ટિ. હરિણીવેશ્યાનું મિથ્યાભિમાન. (૫૨૧-પર૮ ) વ્યાખ્યાન ઃ સ ંવત્ ૧૯૯૨ આસા શુઠ્ઠી ૨ શનિવાર પ્રાર્થના સંભવનાથ ભગવાન, ભક્તની પ્રાર્થના. પરમાત્માનાં ગુણગાન શા માટે કરવાં ? મનુષ્ય શરીરની મહત્તા, જૈનધર્મ –સ્યાદ્દવાદ. જીવનશુદ્ધિ અને મનુષ્યજન્મની પ્રાપ્તિ. પરમાત્માના ઉપટ્ટાર. અનાથીમુનિ. સાધુની વ્યાખ્યા. કલ્પનીય—અકલ્પનીય આહાર વિષે વિચાર. ઉદ્દેશિક, ક્રીતકૂત, નિત્યપિંડ તથા અનૈષણિક આહાર શા માટે અકલ્પનીય છે ? તે વિષે વિચાર. અગ્નિ જેમ સભક્ષી છે તેમ કુશીલ સાધુ કલ્પ–અકલ્પ ખાનપાન વિષે વિચાર કરતા નથી. ઉચ્ચ ભાવના રાખેા. ભગવાનની આજ્ઞાનું આરાધન. દૃઢધમી અનેા. સુદર્શન. દુઃસંગ સČથા ત્યાજ્ય છે. હરિણી વેશ્યાની કપટજાળ. સુદનની નિશ્રળતા. જીભને વશમાં રાખા. અલયા બ્યન્તરીનાં ઉપસર્ગો અને સુદર્શનની ધર્મદઢતા. પરમાત્મા પ્રત્યે એકાંગી પ્રીતિ. (૫૨૮–૫૩૬ ) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસા શુઠ્ઠી ૫ મૉંગળવાર પ્રાર્થના. સુમતિનાથ ભગવાન. પ્રાર્થના એ આધ્યાત્મિક વિષય. આધ્યાત્મિકતાને વિષય અવ્યાવહારિક નથી. એકનિષ્ઠ પ્રીતિ. પરમાત્માની સુગંધ-આત્મા. આત્માના સાક્ષાત્કાર સાધુઓની ભ્રમરવૃત્તિ. ‘ ચૈત્ય ’ શબ્દના અર્થ. અનાથિપ્રુનિ. આધ્યાત્મિકતા અને સંસારભાવના સુઆત્મા અને દુરાત્મા. દુરાત્માની અધોગતિ. મહમૂદ ગજનવીનેા પશ્ચાત્તાપ. · કાઈ જીવની હિંસા ન કરવી ’—શાસ્રનેા સાર. અનાથી મુનિને મુનિએને ઉપાલ. જૈનધર્મોની ષ્ટિ. જૈનધર્માંનું ધ્યેય—મૈત્રીભાવ. સુદર્શન. મૈત્રીભાવનાદ્રારા આત્મવિકાસ અને ખીજાનેા ઉદ્ધાર. અભયા વ્યંતરીને જાતિસ્મૃતિજ્ઞાન. દૈવીશક્તિ વિરુદ્ધ માનવીશક્તિ. દેવની શક્તિ. (૫૩૬–૧૪૫) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસા શુદી ૬ બુધવાર. પ્રાર્થના. પદ્મપ્રભુ ભગવાન પરમાત્માનું નામસીન. પતિતપાવન પરમેશ્વર. અનાથીમુનિ. સાધુતાથી સંસારમાં શાન્તિ, ભૌતિકતા અને આધ્યાત્મિકતાના સંબંધ. આધ્યાત્મિકતા વિષે ગેરસમજુતી. સ્થૂલતા અને સમતા વિષે વિચાર. સૂક્ષ્મના આધારે સ્થૂલ છે. આત્માની સુક્ષ્મતા. ‘ઉત્તમા` ' ના સ્પષ્ટા. વરવિક્રયની કુરુઢિના ત્યાગના ઉપદેશ. સુદર્શન. દેવ-દેવી કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા. શ્રાવકના ઘરની મહત્તા. મનુષ્યજન્મની ઉત્તમતા. મીઠુ <
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy