SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૮૪૭ જેમ એકડા વિનાના મીડાની કિંમત નથી, પાણી વિનાના મેાતીની કિંમત નથી, તેમ શિષ્યના જીવનમાં ગમે તેટલા ગુણુ હાય પણ એક ગુરૂની આજ્ઞાનું પાલન કરવાના ગુણુ ન હેાય તેા બધા ગુણુ એકડા વિનાના મીંડા જેવા છે. કદાચ ગુરૂ ક્રેષ્ઠી પ્રકૃતિના હાય ને કદાચ શિષ્ય ઉપર ક્રેપ કરી નાંખે, એ કટુ શબ્દ કહી દે તે વખતે શિષ્ય જે સમતા રાખે, કટુ વચનને અમૃત સમાન માનીને પી જાય તે કલ્યાણ થઈ જાય. જમાલિઅણુગા૨ે ભગવાનની પાસે અલગ વિચારની આજ્ઞા માંગી ત્યારે પ્રભુ મૌન રહ્યા. છતાં એમણે વિહાર કર્યા ને શ્રાવસ્તી નગરીમાં કેાષ્ટક નામના ઉદ્યાનમાં આવ્યા. આ તરફ ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં યાવત્ મુદ્દે મુઢેળ વિદ્રમાને વા એળેવ ચંપાનગરી ખેળૅવ પુળમદ્દે ગુગ્ગાળે તેોવ વાળૐૐ । સુખપૂર્વક વિહાર કરતાં જ્યાં ચપાનગરી છે અને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે. આવીને નિર્દોષ પાટ-પાટલા આઢિ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવતા થકા વિચરે છે. જમાલિ અણુગાર શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે અને ભગવાન ચંપાનગરીમાં પધાર્યા છે. तणं तस्स जमालिस अणगारस्स तेहि अरसेहिय, विरसेहिय अंतेहिय, पंतेहिय, लूहेहिय, तुच्छेहिय, कालाइक्कंतेहिय, पमाणाइक्कंतेहि य सीएहिय पाणभोयणेहिय अण्णया कयाई सरीरंगसि, विउल रोगांतके पाउब्भूए । હવે અન્ય કોઇ દિવસે તે જમાલિ અણુગરને રસ વિનાના, સ્વાદ્ય વિનાને લૂખા-સૂકા તુચ્છ આહાર, ભૂખતરસને સમય વીતી ગયા પછી અ!હાર મળે ત્યારે વાપરતા, તેા કેઇ વખત પ્રમાણથી અધિક કે એછે તેમજ ઠંડા-ઉને જે મળે તે આહાર કરવાથી તેમના શરીરમાં માટે વ્યાધિ ઉત્પન્ન થયે।. ભગવાન મહાવીરસ્વામી સર્વજ્ઞ હતા. તેએ! જાણતા હતા કે આ જાલિ અણુગારને અમુક સમય પછી ઘે!ર અશાતા વેદનીય કર્મને! ઉત્ક્રય થવાનેા છે તે સમયે ભ!ન ભૂલશે આટલા માટે આજ્ઞા આપી ન હતી. વિનયવંત શિષ્ય તે! એ વિચાર કરે કે મારા ગુરૂ મારા માટે જે કંઇ કરે છે તે માશ હિતને માટે કરે છે. જમાલિ અણુગારનું અહિત થવાનુ હતુ તેથી ભગવાનની આજ્ઞા વિના અલગ થતાં તેમને કંઇ વિચાર આવ્યે નહિ. વિવેકના દ્વિપક તેનાં અંતરમાંથી બુઝાઇ ગયા. હારા જીવાને ઉપદેશ આપીને કલ્યાણના માર્ગ બતાળ્યા પણ પાતે પેાતાનું અહિત કર્યું. જમાલિ અણુગારના શરીરમાં ભયંકર રાગ ઉત્પન્ન થયા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવ!શે. સુવદન તથા લક્ષ્મીના પ્રપંચ ચરિત્ર સુદન અને લક્ષ્મીના આગ્રહથી ધરણુ ત્યાં રાકાઇ ગયા. જમ્યા બાદ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy