SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૮૧૫ વાના શુભ અવસર મળે છે. જ્ઞાની કહે છે હે માનવ! તું અધાને ઓળખે છે. પણ તને પેાતાને આળખતા નથી. તમને એમ થશે કે શુ' અમે અમને આળખતા નથી ? ખરેખર આજે ઘણા જીવા એવા છે કે જે પોતે પાતાને ઓળખતા નથી. જો તમને પ્રભુની વાણી ઉપર શ્રદ્ધા હાય, વિશ્વાસ હોય તેા પેાતાને આળખવાના પુરૂષા કરો. અનંતકાળથી આત્માએ પેાતાને આળખવાને પુરૂષાર્થ કર્યો નથી એટલે અનંતકાળથી પેાતાને ભૂલીને પરમાં પડયા છે. હવે સ્વતરફ વળેા તે વિચાર કરે કે આ માનવજન્મ પામીને મારૂં શું કર્તવ્ય છે? જ્યારે સ્વતરનું ભાન થશે ત્યારે તમારા અંતરાત્મા ખેલી ઉઠશે કે ઉડ, ભેા થા, કર્તવ્યની કેડી તારી રાહ જુવે છે. કબ્યના સાદ તને કેમ સંભળાતા નથી ? કર્તવ્યને ખાતર સારા જીવનને સમર્પણ કરી દે. જે વ્યને સમજતા નથી તેની આકૃતિ માનવીની છે, પ્રકૃતિ પશુની છે, ને કૃતિ રાક્ષસની છે. તમારે કર્તવ્યની કેડીએ કદ્દમ ઉઠે!વવા હાય, માનવતાના તેજ પ્રગટાવવા હાય તે! સદ્યાચારની સારભ માણી લે. એ તેા તમે જાણા છે ને કે મહાન પુરૂષ મહાન કયારે બન્યા? શું એમની આકૃતિ આપણાથી જુદી હતી ? એમને હાથને બદલે ચાર હાથ હતા? ના. એમાં તે! કંઈ ફેરફાર ન્હાતા પણ આપણા વર્તનમાં તે એમના વર્તનમાં ફેર છે. એમણે જીવનમાં સંયમની સારણ ફેલાવી તેથી મહાન અન્યા. મહાવીર ભગવાન રાજમહેલમાં વસતા હતા ત્યારે તેમના અંતરમાં કન્યના શ ંખનાદ ગાજી ઉઠયા હતા. માયાના મહેલામાં રહેતા વીરે જોયું જાગી, આવ્યા છું અમર થવાને એકજ લગની લાગી સંયમ તા સ્નેહથી લીધેા, બન્યા એ મહાન વૈરાગી...માયાના સમતાની સડક પર વીરે લેાચન દીધા ઢાળી, ઉપસોના પહાડ તૂટયા તેણે કાળી ચીસ ના પાડી કીધા સંગ્રામ જીવનથી બન્યા એ વીર વીતરાગી....માયાના શું મારૂં જીવન ચાર દ્વિવાલમાં સમાપ્ત થશે ? મેાજશેખ ને ભાગવિલાસ એ મારૂં જીવન છે ? ‘ ના.” મારે મારા કન્યનું પાલન કરવું, કશવવું, સાચા રાહે જવુ ને ખીજા જીવાને સાચા રાહે લઇ જવા એ મારૂ કબ્ધ છે. રાજમહેલના ત્યાગ કરી સયમ લીધેા ને સંયમ લઈને મનમાં એક લગની લાગી કે હવે મારે જન્મ-મરણ કરવા નથી. મારે અમર અનવું છે. આત્માને અમર બનાવવા માટે કેટલા કટો સહન કર્યા ! ક ખપાવવા અનાર્યાં દેશમાં ગયા. ત્યાં કેટલી ભૂખ-તરસ, માન-અપમાન સહન કર્યો. ભરવાડે કાનમાં ખીલા નાંખ્યા, સગમે ઉપસગે આપ્યા, ચડકૈાશીકે પગમાં ડંખ દીધા. આવા ભયંકર ઉપસર્ગાના તેમના માથે પહાડ તૂટી પડયા તે પણ એક કાર સરખા કર્યાં નથી. ગજબ સમતા રાખી છે. તપ કરીને કાયાને હાપિંજર જેવી બનાવી દીધી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy