SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા માહને આવકાર આપે છે. પણ મેહ ખૂચે નહિ તેા કાઢવાનુ મન કયાંથી થાય ? રાગીને દૂધપાક અને શીરા ખૂબ ભાવે છે ને સાથે ઉના ઉના ભજિયા ખાવાનુ મન થાય છે. પણ ડાકટરની મનાઇ છે છતાં તે ખાય તે રાગ મટી જાય કે તે મરી જાય ! રાગ મટે નહિ પણ તે વહેલા મરે છે. આ બધા મેાહુ છે ને? મેહના કારણે જીવ રખડયા છે, દુઃખ પામ્યા છે છતાં એમાં આનંદ આવે છે. પણ મેાહ સામે કરડી આંખ થશે તે મેહ જરૂર ભાગી જશે. ગમે તેવે! ગાઢ અંધકાર વ્યાપેલા હાય પશુ જો સૂર્યના કિરણા પૃથ્વી ઉપર પ્રસરાય તા અંધકાર રહી શકતા નથી. તેમ જો સમ્યક્ત્વના સૂર્ય જીવનમાં પ્રગટે તે મેહરૂપી અંધકાર ભાગી જાય. ૭૭૭ જેનેા માહરૂપી અંધકાર નષ્ટ થયેા છે તેવા જમાલિકુમાર શિખિકામાં બેઠા છે. મંગલ વાજિંત્રા વાગે છે. ત્યાગના પંથે જાય તેની શિક્ષિકા ઉપાડવાનું ભાગ્ય તે પુણ્યવાનને મળે છે. ત્યાગ આગળ રાજાએ અને મહારાજા એ પણ નમી જાય છે. એ રાજાએ સમજે છે અમે ગમે તેવા મેટા સત્તાધીશ હાઇએ પણ ત્યાગી આગળ અમે નાના છીએ એવું તેમને ત્યાગીનું મહત્ત્વ હતું. જમાલિકુમારને વરઘોડા ક્ષત્રિયકુંડ ગામ નગરની મધ્યભાગમાં તે મુખ્ય બજારમાંથી પસાર થાય છે. રાજાઓ, તલવરા, શ્રેષ્ઠી, શ્રીમતા, રાજકુમારા બધા એની પાછળ ચાલે છે. ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાં થઈને બહુશાલ નામના ચૈત્યમાં જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન છે તે તરફ જવા લાગ્યા. રાજમાર્ગ ઉપર થઇને જમાલિકુમારની શિખિકા પસાર થાય છે ત્યારે માર્ગમાં ત્રણ માર્ગો પડતા હાય, ચાર માર્ગો પડતા હોય એવી જગ્યાએ માણુસેના ટોળેટોળા જેવા ઉમટયા છે. જમાલિકુમારને જોઇને લેાકેા એમને અભિનંદન આપતા સ્તુતિ કરતાં આ પ્રમાણે બેલે છે હું નk! આનદાયક ! તારા ધર્મ વડે જય થાઓ. હું નન્દ્વ તપ વડે તારા જય થાઓ. હું ન! તારૂ કલ્યાણ થાએ અને અભંગ, અખંડિત જ્ઞાન-દર્શન–ચારિત્રથી તારા જય જય થાઓ. આ પ્રમાણે મંગલ જયનાદના ધ્વનિથી ગજમાગુંજી રહ્યા હતા ને વાજતે ગાજતે જમાલિકુમાર પ્રભુની પાસે જઈ રહ્યા છે. શિખિકા જેમ જેમ આગળ જઈ રહી છે તેમ તેમ જમાલિકુમારના ઉલ્લાસ વધતા જાય છે. દેવાનુપ્રિયે ! તમને આવું સુંદર વર્ણન સાંભળીને દીક્ષા લેવાનું મન થાય છે ? આવું સાંભળીને વૈરાગ્યના ર ંગથી હ્રય રગાઇ જવુ જોઇએ. સત સમાગમથી પાપી પાવન અની જાય છે. એનુ જીવન પલટાઇ જાય છે. એક ગામમાં એક ધનાઢ્ય શેઠ વસતાં હતાં. એમનુ નામ હૈલાક હતું. એમની પત્નીનુ નામ ઘેલી હતુ ને એમના પુત્રનું નામ ચાલાક હતુ. તેની પત્નીનુ નામ ધર્મવતી હતુ. તે પરણીને સાસરે આવી. સસરાની ખૂબ અનિતી જોઇ તેમજ ગામમાં છાપ પશુ તેવી સાંભળી કે શેઠ ગ્રાહકને છેતરે છે તેથી તેનુ નામ વાંચક પાયું. આથી પુત્રવધૂને ખૂબ દુ:ખ થયું. છેવટે શેઠને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy