SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ શારદા સરિતા કદી રૂપિયાના દર્શન ન કર્યા હાય ને તેને રસ્તે ચાલ્યા જતાં પગમાં કઇક અથડાય ને નજર કરતાં રત્નાને ભરેલા ચરૂ દેખે તે તેને કેટલે આનă થાય! કિંમતી રત્નાના ચરૂ મળે તે ગરીખ માણુસ ન્યાલ થઇ જાય છે ને તેની જિ ંદગીનુ દ્રિ ટળી જાય છે. છતાં એ ધન પાપના ઉય થતાં ચાલ્યું જાય તે તે માણસ પાછે નિર્ધન ખની જાય છે પણ જેને સમ્યક્ત્વ રૂપી નિધાન મળી જાય છે તે કદી લૂંટાતું નથી. કદાચ સમ્યક્ત્વ વધી જાય તે પણ તેની હેર જતી નથી. ને સમ્યક્ત્વના સ્વામી મેાડામાં માડા અર્ધ પુદ્ગલ પરાવર્તને તે અવશ્ય મેાક્ષમાં જાય છે. સમ્યક્ત્વ પ્રાપ્તિની ભૂમિકા મનુષ્યભવ છે, તે મનુષ્યભવ પામીને જેટલી હૃદયની વિશુધ્ધિ કરશેા તેટલી સમ્યક્ત્વની ખીજની વાવણી થશે. સભ્યષ્ટિ આત્મા સંસારમાં રહે પણ એને સંસારનેા રસ ન હોય. સંસારમાં રહેવા છતાં અનાસકત ભાવે રહે. સંસારની બધી જવાબદારી ઉઠાવે, સંસાર વ્યવહારની બધી ક્રિયાઓ કરે પણ ઉદાસીન ભાવથી કરે એટલે તેને ચીકણા કાં ન બંધાય. માની લે કે એક આરભનુ' કાર્યાં છે તેમાં સમતષ્ટિ આત્માને અને સંસારરસિક આત્માને અનેને જવા માટેનું આમંત્રણ આવે ને ખનેને ત્યાં જવું પડે છે પણ સમ્યગદ્રષ્ટિ આત્માને પૂછવામાં આવે કે કાલે કયાં ગયા હતા? તે કહેશે કે શું કરૂં મારૂ ત્યાં કંઇ કામ ન હતું. મારી ત્યાં જવાની જરા પણ ઈચ્છા ન હતી પણુ ન છૂટકે જવુ પડયું. જ્યારે પેલા સંસારરસીક જીવડા શું કહે કે મારે તે ત્યાં જવું જોઇએ. હું... ત્યાં જાઉં તે તે પ્રસંગ Àાભી ઉઠે. મારા વિના કંઇ કામ ન ચાલે એવે! રસ રેડે કે ચીકણા કર્મો બાંધે છે. સમકિતી આત્મા તેા એક વિચાર કરે કે આ સંસારમાં મારે રહેવુ પડયું છે. તે રહ્યો છું પણ હવે કયારે મારા છૂટકારા થાય? ચારને પકડીને કેંદ્રમાં પૂરી દેવામાં આવ્યા હાય એ ચાર વિચાર કરે છે કે જ્યારે આ કેન્દ્રની દિવાલ તાડીને છૂટી જાઉં. એને જેલ ગમતી નથી. એમાંથી છૂટવાનુ મન થાય છે તે રીતે સમ્યગદૃષ્ટિની ભાવના એવી રહે કે ક્યારે આ સંસારની જેલમાંથી છૂટું ? એને મન સંસાર ભંગાર જેવા લાગે છે. ને મિથ્યા-દ્રષ્ટિને સંસારના સુખ કસાર જેવા મીઠા લાગે છે. તે સંસારના એકેક પદ્યાર્થી ઉપર મમત્વ ભાવ કરે છે ને મમતામાં ફસાય છે. બંધુઓ ! જેટલી પરિગ્રહ ઉપરની આસકિત તેટલી આત્માની અશક્તિ છે. રાગ છે તેટલા રોગ છે. ને મેહ છે તેટલી મુંઝવણ છે. આટલા માટે જ્ઞાની કહે છે કે લેત્ત વત્યુ હિરાં જ વસવો વાસ પોત ક્ષેત્ર એટલે ખુલ્લી જમીન હાય કે ઢાંકી જમીન હાય. સાનુ –રૂપ –ઘરબાર રાચરચીલું આઢિ અચેત પરિગ્રહ, ને દાસી–ઢાસ–ગાય-ભેંસ આઢિ સચેત પરિગ્રહ ગમે તેટલે હાય પણ એના ઉપર મમતાભાવ ન રાખા. નહી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy