SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ના છત્ર ધરે કદી તડકામાં, ના ફરે કદી વાહનમાં, મારગ હૈ! ચાહે કાંટાળા, પહેરે ના કાંઇ પગમાં ૭૦૧ હાથેથી સઘળા વાળ ચૂટી, માથે મુંડન કરનારા- આ છે અણુગાર અમારાગમે તેટલી સખત ગરમી હેાય તે પણ જૈન મુનિએ માથે છત્ર રાખે નહિ. કાઈ જાતના વાહનમાં બેસે નહિ. માર્ગમાં ગમે તેટલાં કાંટા-કાંકરા આવે, પગે ફાલ્લા ઉઠે તે પણ પગમાં કઇ પહેરે નહિ. વાળ ચૂટીને માથાના વાળને લેાચ કરે. પણ શસ્ત્રને ઉપયાગ ન કરે. આવા છકાયના રક્ષણહાર જૈન મુનિએ હાય છે. જમાલિકુમાર કહે છે હે માતા : સંચમના કષ્ટોથી ડરે તે કાયર છે. કાયરનુ અહીં કામ નથી. હું શૂર-વીર અને ધીર બનીને સંયમના પંથે વિચરીશ. મને જલ્દી આજ્ઞા આપો. જમાલિકુમારની માતાએ જાણ્યું કે હવે મારા દીકરા કોઈ રીતે રાકાય તેમ નથી. મારે હવે રજા આપવી પડશે. હવે તેના માતા પિતા શું વિચારશે તે ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ “ રાજપુત્રી જીવતી સળી ” રાજા-શણી બેઠા છે ત્યાં દાસી દાડતી આવે છે ને કહે છે કે આપની રાજકુમારી વિનયવતી સમુદ્રમાં પ્રચંડ પવન થવાથી વહાણુ તૂટી ગયું' ને પિરવારથી છૂટી પડી ગઈ. તે બેહાલ દશામાં મેઘવન નામના ઉદ્યાનમાં આવી છે. વહાણુ તૂટી ગયુ પણ આપ જેવા વડીલેાની કૃપાથી એક પાટીયુ તેના હાથમાં આવી ગયું. તેના પ્રતાપે તે જીવતી રહી ને અહી સુધી પહોંચી છે. મને કુંવરીમાએ ખબર આપવા મે!કલી છે. આતુરતાસે ગયા પિતાજી, કુંવરી બેઠી જિસસ્થાન, ઉસકી લખ દુર્દશા મગાયા, તુરત વસ્ર પકવાન-હા-શ્રોતા પુત્રી આવ્યાના સમાચાર સાંભળી મહારાજા એકદમ ઉભા થઇ ગયા. રાજારાણી, ધનદેવ આદિ મેટા પરિવાર સાથે રાજા મેઘવનમાં ગયા ને પેાતાની પુત્રીને જોઈ તેના કપડા પણ ફાટી ગયા છે. ઘણાં દિવસની ભૂખી છે, કુંવરીની દુર્દશા જોઈ તરત રાજાએ સારા વજ્રો મગાવ્યા ને પકવાનના થાળ મગાવ્યા. કુંવરીને સારા વસ્ત્રો પહેરાવ્યા. ખવડાવ્યું. પછી આખી શ્રાવસ્તીનગરી શણગારી વાજતે ગાજતે કુંવરીને મહેલે લઇ આવ્યા. રાજા-રાણીને અત્યંત આનંદ થયે ને તેમના અંતરમાં ધનદેવ પ્રત્યે ખૂબ શ્રધ્ધા થઈ કે આ પુરૂષ પુણ્યવાન છે. એના પુનિત પગલાં થવ!થી ખમ્બે મહિનાથી ગુમ થયેલી કુંવરી મળી. રાજપુત્રને પણ તેણે ખચાવ્યેા. આપણે એક કુંવર અને કુંવરી છે. આપણી સૂકવા ખેડેલી વાડીને એણે લીલી બનાવી. અપેારના ભાજન પાણી પતી ગયા પછી મહારાજા-મહારાણી, ધનદેવ બધા ભેગા થઈને બેઠા. પછી રાજાએ પૂછ્યું હું દીકરી ! પેલા રત્નાવલી હાર તારી પાસે હતા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy