SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ શારદા સરિતા અનવું છે ? (સભા:-કમળ જેવા અનવું છે). તમારે કમળ જેવા અનવું છે તેા કમળની જેમ પુરૂષાર્થ કરવા પડશે. જિજ્ઞાસુ આત્મા સંસારમાં જન્મેલા છે ને ખીજા અનેક પ્રકારના જીવે પણ સંસારમાં છે. તેમની સાથે જન્મ્યા, મેટો થયે પણ સમજણુના ઘરમાં આવતા કમળની જેમ સસારમાંથી ઉંચે આવી જાય છે. જેમ સૂર્યના કિરણેા પડતાં કમળ ખીલી ઉઠે છે તેમ વીતરાગ વાણીનુ શ્રવણુ કરતાં તમારૂં હૃદય ખીલી ઉઠવું જોઇએ. જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળી અને તેનું હૃદયકમળ ખીલી ઉઠયું છે. એને સંસાર એ મધન લાગ્યા છે. જેને ધન લાગે તે છોડવા તૈયાર થઈ જાય. ખાલેા, તમારી આટલી તૈયારી છે ? કયાં સુધી કાઢવમાં ખૂ ંચ્યા રહેશે ? જે આત્માએ સંસાર છાડીને સયમી બને છે તે કમળની જેમ ઉંચા આવે છે. તે આત્માએ કમળ જેવા છે. જે જીવે દ્રવ્યસ ંસાર છોડ્યા તેની સાથે ભાવસંસાર છૂટવા જોઇએ. વેશપરિવર્તનની સાથે વિચારનું પરિવર્તીન થવું જોઇએ. જે આત્માઓએ સમજણપૂર્વક સંસાર ઘેાડયા છે એ તે આત્મસ્વરૂપમાં રમણુતા કરે છે. એનું લક્ષ બીજે કયાંય હૈ।તું નથી. દેહમાં વસવા છતાં દેહાધ્યાસ છૂટી જાય છે. જે સિદ્ધ મનવાનું લક્ષ કરીને નીકળ્યા છે તે વહેલા કે મેાડા એના સાધ્યની સિદ્ધિ કરી શકશે. તમે શું કરે છે? સંપૂર્ણ સાધુપણુ ન લઈ શકે તેા ખાર વ્રતરૂપી ગૃહસ્થ ધર્મ અપનાવે. ખરેખર વ્રત ન લઈ શકે તા ખારમાંથી કાઈ પણ એક વ્રત અંગીકાર કરા. દરરાજ એક સામાયિક કરવી એવી પ્રતિજ્ઞા કરે તે નવમું વ્રત અંગીકાર કર્યું. કહેવાય. એક પૌષધ કરેા કે એક દશમું વ્રત કરા તે તમે ૧૧ મુ કે દશમું વ્રત અંગીકાર કર્યું" કહેવાય. રાત્રી ભેાજનમાં મહાન પાપ છે. માટે શત્રી ભેાજનને ત્યાગ કરે. ખાર વ્રતમાંથી કઈ પણ વ્રત આદર્શ. સત્ય-અહિંસા અચૌર્ય, બ્રહ્મચર્ય-અપગ્રિહ પણ આદર. મહાભારતમાં કૌરવા ને પાંડવાના યુદ્ધના એક પ્રસંગ છે. કૈારવા અને પાંડવે કુરૂક્ષેત્રમાં સામાસામી યુદ્ધ કરી રહ્યા હતા. તેમાં દ્રાણાચાર્ય કૌરવાના પક્ષમાં હતા. દ્રાચાર્ય યુદ્ધ કરવા આવ્યા. એ દ્રાણાચાર્ય ખૂબ ખળવાન હાવાથી કાઇથી હારે તેવા ન હતા. અર્જુન અને દ્રાચાર્ય અને પ્રચંડ ચૈાધાએ સામાસામી ઝઝુમી રહ્યા છે. દ્ર!ણાચાર્ય કઇ રીતે પાછા પડતા નથી એટલે પાંડવે ખૂબ મુઝાયા. ત્યારે કૃષ્ણ પાંડવાને કહે છે તમારા માથે ધર્મસકટ છે. પણ ત્રાણુ કોઇ સચેગોમાં પાછા હઠે તેમ નથી. છતાં તેમને પાછા હઠવવાને એક ઉપાય છે. તે એ કે હું ધર્મરાજા ! તમે અહી યુધ્ધના મેદાનમાં ઉભા રહીને એટલું ખેલા કે અશ્વત્થામા મૃત: તે દ્રાણુ ચાય પાછા પડી જાય કારણ કે અશ્વત્થામા એ દ્રોણાચાર્યના પુત્ર છે. એ પુત્ર એમને ખૂબ વહાલા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy