SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૩૧ પરણેલા છે. ચોરીમાં ચાર ફેરા ફર્યા તેનો મતલબ શું? ચેરીમાં જે ચાર છેડ હતાં તે છે. તમને સૂચન કરે છે કે તું ચાર ગતિના ફેરાને વરી ચૂળે. એકેક છોડ ઉપર સાત સાત માટલા હોય છે. તે સાત ચેક અાવીસ થયા. અવીસ શું છે? તે તમને ખબર છે ને? એ અફવીસ મેહનીય કર્મની પ્રકૃતિ છે. જે જીવને પિતાના ઘેરામાંથી બહાર નીકળવા ન દે. હવે જે તમારે ચાર ગતિ રૂપી જેલમાંથી છૂટવું હોય તે ચારિત્રમાં આવવું પડશે. તેના વગર આત્માની સિદ્ધિ નથી. મહાનુભાવ! સમજે. સંસાર એ તો કાજળની કોટડી જેવો છે. કેઈ માણસ એમ વિચાર કરે કે કાજળની કેટડીમાં રહીને પણ મારા કપડાને ડાઘ ન પડવા દઉં તે તે બનવું અશક્ય છે. તેમ સંસારમાં રહીને આત્મકલ્યાણ કરવું તે મુશ્કેલ છે. આત્માને મુક્તવિહારી બનાવવો હોય તે સંસારના બંધન તેડે છુટકે છે. એક વખત સંસાર બંધનરૂપ લાગવો જોઈએ. સંસારમાં ગમે તેટલા સુખ હોય તો પણ એ બંધનરૂપ છે. પણ એને સંસાર પ્રત્યે રાગ છે એટલે સંસાર બંધનરૂપ લાગતું નથી. રાગ અને દ્વેષ આ બે જીવને બંધનકર્તા છે. એ બંને કર્મના બીજ છે. આ સંસારમાં તમને જે કઈ રેકતું હોય તે તે રાગ છે. દરેક જડ પદુગલો ઉપર રાગ જીવને સંસારમાં ડૂબાડે છે. જે રાગનું બંધન કપાય તે સંસારથી છુટાય. રાગ અને દ્રષના બંધને કાપવાને જે પુરૂષાર્થ છે તે સાચે સમ્યક પુરૂષાર્થ છે, બાકી બધા પુરુષાર્થ સંસારબંધનને છે. માટે જે વીતરાગ વાણી તમારા ગળે ઉતરતી હોય તે હવે સંસારને મેહ ઓછું કરે. જેને એ સમજાઈ ગયું છે કે આ સંસાર કાજળની કેટડી છે, કારાગૃહ છે એવા જમાલિકુમાર સંયમપંથે પ્રયાણ કરવા તૈયાર થયા છે. પણ માતા કહે છે હે મારા વહાલસોયા પુત્ર! તું આ તારા દાદાના દાદાની અર્જિત કરેલી અદ્ધિને ભેગવ પછી નિરાંતે દીક્ષા લેજે. તારી ઈચ્છા પ્રમાણે લક્ષ્મી વાપર. તારે જેમ કરવું હોય તેમ કરવાની છૂટ છે. પણ દીક્ષા લેવાની વાત હમણું છોડી દે. તું અમારે એકનો એક દીકરો છે. તું દીક્ષા લઈશ તે આ લક્ષ્મી કેણુ ભેગવશે ? માટે અમારી વાત માની જા. હવે જમાલિકુમાર શું કહે છે "तएणसे जमालि खत्तिय कुमारे अम्मापियरो एवं वयासी तहाविणं त अम्मयाओ ન તુ મને હવે વંવદ ૧ તે ગાયા ! સT-1 ના પતિ પર્વ खलु जम्मताओ हिरन्ने य सुवन्ने य जाव सावएज्जे अग्गिसाहिए, चोर साहिए, रायसाहिए, मच्चुसाहिए दाइय साहिए अग्गिसामन्ने जाव याइय सामन्ने अधुवे अणिसिए, असासऐ पुवि वा पच्छा वा अवस्त विप्पजहियव्व भविस्सइ से केसणं जाणइ तं चेव जाव पव्वइत्तए।"
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy