SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૩ આછું. અને પ્રિયકારી ખાવુ જોઈએ ને પશ્ન એટલે ગુણકારી હાવુ જોઇએ. સત્ય ખાલવથી માનવનું જીવન ઉમદા અને છે. જેટલું અહિંસા અને સત્યનુ મહત્વ તેટલુ અચૌર્યનું પણ મહત્વ છે. હિંસા અને અસત્યના ત્યાગીની જેમ મનુષ્યાએ કાઈનું અત્ત પણ ન લેવું જોઇએ. ઉપર કહેવાઇ ગયું કે પૈસા એ અગિયારમે પ્રાણ છે. એટલે દરેક પ્રાણીને જેમ પેાતાના પ્રાણ પ્રિય છે તેમ પૈસા પણ પ્રિય છે. પ્રાણથી પણ પૈસે વધુ પ્રિય છે. એવા પૈસાનું હરણ કરવું તે તેને વધ કરવા ખરાખર છે. તમને એમ થતું હશે. કે અમે કયાં ચાર છીએ? ભાઈ! પેલા ચાર તેા ઉઘાડા ચાર છે. રાતના કાળીયા ચાર છે ને તમે ધેાળા દિવસના ધેાળીયા ચાર છે. અનીતિ, વિશ્વાસઘાત આ બધા પાપે ચે!રીના પાપ કરતાં પણ ચઢી જાય તેવા પાપ છે. અનીતિથી ધન મેળવવું એ એક પ્રકારની ચેરી છે. અનીતિનુ ધન કાયમ કયાં ટકે છે ? સંત તુલસીાસે કહ્યું છે કે: “નાણું બીન નિતી તણું, રહે વ પાંચ કે સાત તુલસી દ્વાદશવમે, જડમૂલસે જાત.” અનીતિનું ધન વધુમાં વધુ ખાર વર્ષ સુધી રહે છે ને અંતે જડમૂળમાંથી ચાલ્યું જાય છે. જેમ વિષવેલ આખા વૃક્ષનેા નાશ કરે છે તેમ અનીતિનુ ધન પોતે તે નાશ પામે છે પણ ખીજુ હાય તેને પણ સાથે ઘસડી જાય છે. વળી અનીતિથી ધન પ્રાપ્ત કરનારા આ ભવમાં વધ–બંધનના ત્રાસ લેાગવે છે ને પરભવમાં પણ ક્રાદ્રિ અને દુર્ભાગ્ય પામે છે. માટે આ ભવમાં અને પરભવમાં જો સુખી થવુ હાય તે પાપકમે કરવાનું છેડી દો. અબ્રહ્મચર્યનું સેવન કરવામાં પણ મહાન પાપ છે. એકવારના વિષયસેવનમાં નવ લાખ ગર્મજ પચેન્દ્રિય જીવેાની હિંસા થાય છે અને ખીજા સમુઈિમ જીવેાની હિંસા થાય તે જુદી. માટે સંપૂર્ણ અહિંસાવ્રતનું પાત્રુન કરવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. શુદ્ધ મન-વચન-કાયાથી જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે જગતમાં પૂજનીક અને છે. देव दानव गंधव्वा जक्व रक्खस्स किन्नरा | बं भयारि नमसंति दुक्करं जे करेन्ति ते ॥ ઉત્ત. સુ. અ. ૧૬ ગાથા ૧૬ દેવ, દાનવ, ગાંધર્વો, યક્ષા, રાક્ષસે। અને કિન્નર જે . આલેાકમાં દુષ્કર એવુ શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તેના ચરણમાં નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યના પાલનથી મનુષ્ય દીર્ઘાયુષ અનેે છે, શરીર મજબૂત અને તેજસ્વી બને છે જેમ મકાનને આધાર પાયા ઉપર છે તેમ દેહરૂપી ઇમારતનેા આધાર મૂળ પાયા બ્રહ્મચર્ય છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy