SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૭ શારદા સરિતા ગયા. પેાતાના ચારિત્રનું રક્ષણ કરવા છોકરી મરણતાલ થઈ ગઈ. આ દૃષ્ટાંત ઉપરથી સમજાઇ જવુ જોઇએ કે ચારિત્રથી ઉત્તમ કાંઈ નથી. ચારિત્ર એ માનવજીવનનું નૂર છે. આવે! ખીજો દાખલેા જૈન શાસનમાં છે. ભરત ચક્રવર્તિ ષટખંડ ઉપર વિજય મેળવીને ૬૦,૦૦૦ વર્ષ પાછા અાધ્યા નગરીમાં આવ્યા ત્યારે ભરત ચક્રવર્તિના રાજ્યાભિષેકને મહેાત્સવ ઉજવાય છે. જે મહાત્સવ ખાર વર્ષ સુધી ઉજવાય છે. ત્યારે રત્નના સિંહાસન પર બેઠેલા ભરત ચક્રવર્તિને દેવાધિદેવને જેમ ઇન્દ્રો અભિષેક કરે છે તેમ નરદેવને આભિચાગિક દેવે, રાજાએ, સેનાપતિઓ વગેરે જળથી અભિષેક કરે છે અને સૌ અજિલ કરીને તમે “જય પામે!,” “વિજય પામેા” એવા મંગલમય વચનાથી ચક્રીને વધાવે છે. અભિષેક મહેાત્સવ સમયે સાઠ હજાર વર્ષના વિરહથી ભરત મહારાજાને મળવા ઉત્સુક અનેલા બધા સમ ંધીજનાને ખેલાવે છે. તેમાં સૌથી પહેલી નજર ભરત મહારાજાની સુંદરી ઉપર પડે છે. સુંદરી બાહુબલિની સાથે જન્મેલી. સુદરીનું શરીર ગ્રીષ્મ ઋતુમાં સુકાઈ ગયેલી સરિતાની જેમ તન કૃશ ખની ગયું હતું. તેની કાયા એકદમ કરમાઈ ગઈ હતી. તેનુ રૂપ-સાન્દર્ય પણ સાવ ઝાંખા પડી ગયા હતા. આ જોઈને ભરત ચક્રવર્તિને પૂછે છે કે આ મારી મેન આટલી ખધી દુર્બળ કેમ થઇ ગઈ ? શું આપણા રાજ્યમાં દૂધ-દહીં અને ઘીના તૂટા પડયા છે? શું નનવનમાં વૃક્ષે ફળતા નથી કે ખાદ્યપદ્યાથે દુનિય માં રહ્યા નથી ? આપણા રાજ્યમાં તે તેમાંની કાઇ વસ્તુના દુઃકાળ નથી. મારી હેનને એકદમ દૂળ પડી ગયેલી જોઇને મને મનમાં ઘણા ખેદ થાય છે. ત્યારે અધિકારીઓ કહે છે હે પ્રભે! ! આપના રાજ્યમાં તે કાઇ વસ્તુની અછત નથી. નાકરવર્ગને પણ આપના રાજ્યમાં માં માંગ્યા ભાજન મળે છે. પણ આપ જ્યારથી દિગ્વિજય કરવા ગયા ત્યારથી સુક્રૂરી છેલ્લા સાઠ હજાર વર્ષથી મહાન ઉગ્ર આખિલ તપ કરે છે. આપે તેમને દીક્ષા લેતા રાકયા તેથી તે ભલે ઘરમાં રહ્યા છે પણ સંસારથી સાવ અલિપ્ત રહ્યા છે. ચારિત્ર સિવાયની કાઇ વસ્તુમાં તેમની રમણતા નથી. તેના મનમાં એક લગની છે કે કયારે જલ્દી સંયમમાર્ગને અંગીકાર કરું! તેથી સચમમાં અવરોધ કરનાર ચારિત્ર મેાહનીય કર્મને ખપાવવા સુધરીએ ઘે!ર તપશ્ચર્યા આદરી. આવાત સાંભળીને ભરત મહારાજા સુંદરીને પૂછે છે શું તારી ભાવના ચારિત્ર લેવાની છે? ત્યારે સુંદરીએ હા પાડી. પછી ભરત મહારાજાને પશ્ચાતાપ થાય છે કે આટલા વર્ષો સુધી મે' તને પ્રવો અંગીકાર કરવામાં અંતરાય પાડી છે. હવે સુદરીની ભાવનાને ભરત મહારાજા પૂરી અનુમેદના આપે છે અને સુંદરીને કહે છે તું પુત્રી હોવા છતાં પિતાજીના પંથે પ્રયાણુ કરનારી થઈ અને અમે પુત્રા હોવા છતાં વિષયાસકૃત અને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy