SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૫૧ કરવા માટે નગરની ગલીએ ગલીએ પાંચ માસ ને પચ્ચીસ દિવસથી ઘુમે છે. તેઓ ફરતા ફરતા ચંદનબાળા બેઠી છે ત્યાં પધાર્યા. પ્રભુને જોઇ ચંદનબાળાના આનંદના પાર ન રહ્યા. પધારો નાથ! મારા કર પવિત્ર કરે. પ્રભુ મારી પાસે અત્યારે મેવ!-મીઠાઈ-રાટલી-દૂધપાક ક.ઈ નથી આ સૂક! ખાકળા ગ્રહણ કરા ને મને પવિત્ર અનાવા. પ્રભુએ જોયુ કે બધા ખેલ છે પણ એક તેની આંખમાં આંસુ નથી એટલે તરત પાછા ો. ચંદનબાળાના માથે વિપત્તિના વાદળ ઉતરી પડયા. રાજ છોડીને ભાગવું પડયું. સારથીની પત્નીએ કષ્ટ આપ્યા. માતાના વિયેાગ પડયા, ચાટે વેચાણી મૂળા માતાએ માથે મુંડન કરાવ્યું. હાથ-પગમાં બેડી પહેરાવી. આવા દુઃખમાં પણ ચંદ્રનાની આંખમાં આંસુ ન આવ્યા. પ્રભુ મહાવીર આંગણે આવીને પાછા ફર્યા તેનુ તેના દિલમાં પારાવાર દુ:ખ થયું. વીજળી પડે ને કડાકા થાય ત્યારે માણસને કેવા આઘાત લાગે છે! તેમ ચઢનમાળાના દિલમાં આઘાત લાગ્યા અને તેની આંખમાં આંસુ આવી ગયા. રડતી રડતી ચંદનબાળા શુ કહે છે? આવે! આવા દેવ મારા, સુના સુના દ્વાર મારા આંગણા સુના, રાતી રેતી ચંદનબાળા વિનવે છે આજ મારા આંગણુ સુના માથે મુંડી, પગમાં બેડી, આંખે આંસુ ધાર, ઉબરીયામાં બેઠી હતી ને સુખે ગણે નવકાર...મારા પાંચ માસ ને પચ્ચીસ દ્વિવસ થઈ ગયા હતા. પ્રભુ મડાવીર કેાઈના ઘરમાંથી કઈ લેતા ન હતા. નગરીમાં હાહ!કાર મચી ગયા હતા કે આ મહાત્મા કયાં સુધી ઉપવાસ કરશે? કયારે પારણુ થશે તેની રાહ જોતા હતા. આકાશમાં દેવે પણ રાહ જોઈ રહ્યા હતા કે પ્રભુના આવા મહાન તપનું પારણું કરાવવા કાણુ મનુષ્ય ભાગ્યશાળી ખનશે....! સૌના આશ્ચર્ય વચ્ચે શું બન્યું તે સાંભળે. ચંદનબાળા પ્રભુ પાછા ફરવાથી રડવા લાગી, કરગરવા લાગી ત્યારે પ્રભુ પાછુ વાળીને જોવે છે તેા ચંદનબાળાએ અડદના બાકળા પ્રભુને વહેારાવ્યા. એ પ્રભુને વહેારાવવા ગઈ ત્યાં ભડાક કરતી ખેડી તૂટી ગઇ ને ખેડીને ઠેકાણે સેનાના રત્નજડિત કડા બની ગયા. માથે સુંદર કેશ આવી ગયા અને આકાશમાંથી સાડાબાર ક્રોડ સેાનૈયાની વૃષ્ટિ થઈ. આકાશમાં દેવદુંદુભી વાગવા લાગી ને અડ્ડાદ!ન અહા દાનના દિવ્ય ધ્વનિ થવા લાગ્યા. જેમ પર્યુષણમાં અહી ઉપાશ્રયના ચાકમાં ગાડીએ ઉભી રાખવાની જગ્યા રહેતી ન હતી તેમ અહીં આકાશ દેવાના વિમાનેાથી છવાઇ ગયું ને સતી ચનમાળાનેા જયજયકા૨ મેાલાન્ગેા. ચનખાળાએ સંસાર છોડી સંયમ લીધે! ને પ્રભુ મહાવીરની ૩૬૦૦૦ સાધ્વીજીએમાં સૌથી પટ્ટશિષ્યા બન્યા. કેવું સુંદર જીવન હતું! આપણે પણ આપણા જીવનને આવું સદ્ગુણની સુવાસથી મઘમઘતુ' બનાવીએ. ટૂંકમાં અહીં મારે તમને એ કહેવુ છે કે તપ એ કર્માને તેાડવાનું મહાન સાધન
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy