SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૬ શારદા સરિતા રહેવુ મુરકેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રના રહ્મા અધ્યયનમાં ગૌતમસ્વામી ભગવાનને વદન નમસ્કાર કરીને પૂછે છે: अणुहाए णं भन्ते जीवे कि जणय ? णणुप्येह एवं आउय . वज्जाओ सत्तकम्मप्यगडी ओ घणिय बन्धण बध्धा ओ सिठिलबन्धण बध्धाओ पकरेइ । दोहकालट्ठिइयाओहस्सकाल ट्ठिइयाओ पकरेइ । तिव्वाणुभावाओ मन्दाणुभावाओ पकरेइ । बहुपए सग्गाओ अप्पपए सग्गाओ पकरेs | आउयंचणं कम्मंसिया बन्धइ, सियानो बन्धइ । असा यावेयणिज्जं चणं कम्मंनो भुज्जो भुजजो उवचिणाइ । अणाइयंचणं अणवदग्गं दीहमद्धं चाउरन्तं संसार - कन्तारं खिप्पमेव वीइवयइ || હે ભગવંત! અનુપ્રેક્ષાથી શું ફળ થાય? ત્યારે ભગવાન કહે છે અનુપ્રેક્ષાથી આયુષ્ય છોડીને બાકીની સાત કર્મીની પ્રકૃતિના દૃઢ અધનાને શિથિલ કરે છે. લાંખા સમયની સ્થિતિવાળા સાત કર્મોને ઘેાડા સમયની સ્થિતિવાળા કરે છે. તીવ્ર રસવાળી પ્રકૃતિને મ રસવાળી કરે છે. ઘણાં પ્રદેશવાળી પ્રકૃતિએને અલ્પ પ્રદેશવાળી મનાવે છે. આયુષ્ય કર્મના અધ કદ્દાચિત થાય છે ને નથી પણ થને. અશાતા વેદનીય કર્મી વારંવાર ખંધાતું નથી અને અનાદિ અનંત અને દીર્ઘ માર્ગવાળી સ્તુતિ રૂપ સંસારઅટવીને જલ્દી પાર કરે છે. બંધુઓ! સ્વાધ્યાયમાં પણ અનુપ્રેક્ષા કરવાથી આવા મહાન લાભ મળે છે. તે યશાવિજ્યજી મહારાજ સ્વાધ્યાય ધ્યાનમાં એવા લીન બની જતાં કે તેઓ ઘણી વાર સૂર્યાસ્તને ટાઈમ થઇ જાય તેા પાણી પીવાનું પણ ભૂલી જતાં હતા. તે સાક્ષાત પ્રભુની વાણી સાંભળવા મળે ત્યારે કલાકાના કલાકા વીતી જાય તેમાં શુ નવાઈ છે? એક વૈજ્ઞાનિક એની વિજ્ઞાનની શેાધખોળમાં એવે મસ્ત રહેતા હતા કે તેના માટે ઘેથી ટીફીન આવતા તે પણ ત્યાં ને ત્યાં પડયા રહેતા. એકવીસ દિવસ સુધી એના કાર્યની ધૂનમાં એને ભૂખ લાગી છે તેની ખખર પડી નહિ. એકવીસ દિવસે એનુ કાર્ય પૂરૂ થયું ત્યારે ખબર પડી કે મને ભૂખ લાગી છે. આવા વૈજ્ઞાનિકાની વાત કરીએ તે તમાશ ગળે જલ્દી ઉતરે છે તેા સર્વજ્ઞ પ્રણિત વાત ગળે કેમ ઉતરતી નથી? આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિક વાંચનમાં એટલા બધા લીન રહેતા કે તેઓ એક વખત પુસ્તક વાંચતા હતા તેમાં તેમને કાઇ કામ પ્રસ ંગે ઉઠવું પડયું એટલે પુસ્તકમાં નિશાન તરીકે રૂ. ચાલીસ હજારના એક કાગળની કાપલીની માફ્ક મુકી દીધા, એમણે ચેક મૂકયા છે તે પણ ખખર ન હતી. કેવી તેમની મન્નતા હશે! દેવાનુપ્રિયે ! તમે પણ આત્મસાધનામાં આવી. લગની લગાડે તે તમને ભૂખ તરસની ખખર નહિ પડે. જમાલિકુમારને લગની લાગી છે. એને ભવના ફેરા ખટક્યા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy