SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીની ૩૪મી દીક્ષા જયંતી પ્રસંગે ગવાયેલ ગીત (રાગ: તને સાચવે પાર્વતી) જૈનશાસનના અણમોલા રત્ન, શરદૂ ગુરૂણી અમર છે, સુવર્ણ સંયમ દિન છે આજ, શરદ્ ગુરૂણી અમર તપ, પાર્વતીબાઈ સ્વામીના ગુણીયલ શિષ્યા, શરદ્ ગુરૂણી અમર , ગુજરાત પ્રાંતમાં સાણંદ શહેર ભલું, પિતા વાડીભાઈશાહ કેરું કુળ નિર્મળું માતા સકરીબેનના ચક્ષુ તારા....શરદ ગુરૂણી અમર તપો – ૧ વાડીભાઈ વાડીમાં ગુલાબ ખીલ્યું, સકરીબેનના સંસ્કારનું સિંચન મળ્યું, સાણંદ ક્ષેત્રમાં સૌરભ ફેલાય.શર૬ ગુરૂણું અમર તપો – ૨ પારસમણું સમ રત્નચંદ્ર ગુરૂજી મળ્યા, જીવન અર્પણ કરી સાચા તારક બન્યા, • સોળ વર્ષે બન્યા અણગારા.શરદ્ ગુરૂણી અમર તપ – ૩ વૈશાખ સુદ છઠ્ઠના મંગલ દિને, મહાભિનિષ્ક્રમણ કર્યું ગુરૂજી કને, સાણંદ ભૂમિએ વર્તે જ્યકાર....શર૬ ગુરૂણી અમર તપ – ૪ બ્રહ્મચર્ય રોશનીએ અંતર ઝગમગતું કર્યું, ચારિત્ર સુવાસે સમાજનું દિલડું કર્યું, દેશવિદેશે સુવાસ મહેકાવનારા...શરદ્દ ગુરૂણી અમર તપ – ૫ શારદાબાઈ સ્વામી શુભ નામ ધર્યું, સરસ્વતી જેવા બની જીવન ઉજજવલ અમ જીવોના તારણહારા...શરદ્દ ગુરૂશી અમર તપ – તત્વજ્ઞાન રૂપી સર્ચલાઈટ કરી, ભાવિક જનની જમણ દૂર કરી, જૈન શાસનના કહીનુર હીરા....શરદ્દ ગુરૂણી અમર તપ – ૭ અનંત સિદ્ધોની કૃપાના પાત્ર બન્યા, સત્ સાધનાએ શાસન દીપક થયા, સાક્ષાત્ સૌમ્યમૂર્તિ એ ગણાય....શરદ્ ગુરૂણી અમર તપ – ૮ તારક ગુરૂણીનું શરણું સદભાગ્ય મળ્યું. પુણ્યાગ મનવાંછિત કાર્ય સર્યું, ચિરંજી શાસન સિતારા.શરદ્દ ગુરૂણી અમર તપ, જુગ જુગ છ ગુરૂણ અમાર...શરદ્દ ગુરૂણી અમર તપ – ૯ ગાનારઃ સતી શરદ મંડળ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy