SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ શારદા સરિતા ચિંતાતુર મને જવાખ આપ્યા. સ્વામીનાથ! આપના રાજ્યમાં કંઈ કમીના નથી. પણ મારે જે વસ્તુ જોઈએ છે તે આપણા રાજ્યમાં નથી મળતી. એટલે હું કહું તે વસ્તુ લાવી આપવાનું વચન આપે તે કહુ. ભેવિલાસમાં આસકત ખનેલા રાજા કહે છે તમારા કરતાં શું વિશેષ છે? તમે જે કહેશો તે લાવી આપીશ. કહે!, તમારે શું જોઇએ છે? રાણીએ કહ્યું મને સેનાના શીંગડાવાળા હરણુ લાવી આપે. રાજા કહે છે રાણી! માંગી માંગીને આવું તે શું માંગ્યું? આના કરતાં હીરા-માણેક—માતી કે ઝવેરાતના દાગીના માંગવા હતા ને? સેનાના શીંગડાવાળા હરણને તમે શું કરશે!? ત્યારે રાણી કહે છે તમારે સેનાના શીંગડાવાળા હરણ લાવી આપવા પડે એટલે મારી વાતને ઠીક ઉડાવી મૂકે છે. જો તમે લાવી શકે તેમ હા તે તે જ લાવી આપે. મારે ખીજુ કઇ જોઈતું નથી. રાજા કહે ભલે, હમણાં લઇ આવુ છું. એમાં શી મેટી વાત છે? રાણી કહે છે તમે સેાનાના શીંગડાવાળા હરણ ન લાવા ત્યાં સુધી મારા મહેલના પગથીયે ચઢશે નહિ. કામાંધ મનુષ્યાનું મન કેવું વિચિત્ર હાય છે! આવ્યે હતેા ભાગવિલાસની ઇચ્છાથી પણ રાણીને ખુશ કરવા સેનાના શીંગડાવાળા મૃગ લેવા માટે ઉપડયા. દેવાનુપ્રિયા ! આખા ઘરસંસાર સ્ત્રીના ઉપર ચાલે છે સ્ત્રી સારી હાય તા ઘરનું વાતાવરણ ધર્મમય બનાવી શકે છે. પણ જો સ્ત્રી ભાગવિલાસનુ પુતળું હાય તા ઘરનું વાતાવરણ પણ એવું બને છે. સતી તારામતી ભારતની આદર્શ સન્નારી હતી. રાજ્ય પણ આદર્શ હતું. પણ હરિશ્ચંદ્રની વિષયવાસનાને કારણે રાજ્યમાં અંધાધૂંધી ફેલાઇ હતી. લેાકવાયકાએ રાણીની ઉંઘ ઉડાડી અને રાજાને કન્યનું ભાન કરાવવા તારામતીએ આ યુક્તિ શાષી કાઢી. “રાજા સાનાના શીંગડાવાળું હરણુ લેવા ગયા. ” હરિશ્ચંદ્ર રાજા સાનાના શિંગડાવાળું હરણ શોધવા નીકળ્યા. શેાધ કરતાં કરતાં ઘણે દૂર નીકળી ગયા. ખૂબ તપાસ કરી. વનેવન ભટકયા. આમ સાત દિવસ અને સાત રાત્રી પસાર થઇ. પણ કયાંય સાનાના શીંગડાવાળું હરણ દેખાયું નહિ. હવે રાજા થાકી ગયા. ભૂખ લાગી હતી. એટલે નિર્જન વનમાં એક ઘટાઢાર વૃક્ષની છાયામાં એક શિલા ઉપર બેઠા. સાત દિવસના ઉપવાસ થયા હતા. રાજાએ ઇચ્છાપૂર્વક તપ કર્યાં ન હતા. પણ ખાવાનું ન મળ્યું એટલે ઉપવાસ થયા. એટલે એના ચિત્તની શુદ્ધિ થઇ હતી અને તેની વિચારશ્રેણીમાં પણ શુદ્ધતા વિચારવા લાગ્યા કે હજુ સુધી સેનાના શીંગડાવાળા હરણ કયાંય સાંભળ્યે પણ નથી. રાણીએ ભાગવલાસની આસક્તિ ઓછી કરાવી મને ઠેકાણે લાવવાની યુકિત તા નહિ રચી હાય ને? આવું હરણ આ દુનિયામાં હેાઇ શકે નહિ માટે મારે હરણની શેાધ કરવી નકામી છે એમ વિચાર કરી શા પોતાના મહેલે પાછા આવ્યા. સાનાના આવી. એટલે શા જોયા નથી તેમ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy