SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ દેવાનુપ્રિયા! સદ્નાના ધંધા સારો નથી. સટ્ટામાં વગર મહેનતે પૈસા મળે છે. ગરીબ ને શ્રીમંત બની જતાં વાર નથી લાગતી તેમ શ્રીમંતને ગરીખ અનતાં પણ વાર્ નથી લાગતી. માટે પરિશ્રમથી જે પૈસા પેઢા થાય છે તે સાચા છે. તેનાથી આત્મા સતાષ અનુભવે છે ને સતાષ જેવુ ખીજું સુખ નથી. આ બંને મિત્રાને છ મહિનામાં રૂા. દશ લાખ મળ્યા. વળી ખીજા છ મહિના ગયા ને હિસાબ કર્યાં તે બંને વચ્ચે રૂપિયા વીસ લાખ મળ્યા. એટલે પેલેા વિવેકી મિત્ર કહે છે કે ભાઇ! બસ, હવે આપણને ઘણું મળી ગયું ત્યારે ખીજો લાભી કહે છે આપણે ક્રેડપતિ બનીએ. ત્યારે કહે છે ભાઇ કાને ખબર છે ક્રોડપતિ બનતાં રે।ડપતિ નહિ અની જઈએ! તેના કરતાં આપણે મુખઈમાં આવીને સુખી થયા છીએ. વીસ લાખમાંથી બે લાખ ધર્માદામાં વાપરીએ. ત્યારે લેાભી મિત્ર કહે છે હા.... ધર્મોઢા કરવા કમાયા છીએ? મારે ધર્માદા કરવા નથી, પેલાને પણ બેસાડી દીધે. શારદા સરિતા અધુએ! જુએ, આ દૃષ્ટાંતમાંથી તમને જાણવા મળશે કે અતિ લેાભ એ પપનું મૂળ છે. પૈસા કેવા પાપ કરાવે છે! પણ પાપ જીવને છોડે તેમ નથી. એ दुनिया को लूटनेवाले एक दिन तू લૂંટા ગાયે ।” અનેએ નિર્ણય કર્યો કે હવે આપણે વીસ લાખ રૂપિયા લઈને દેશમાં જઇએ. આપણું દેશમાં માન વધી જશે. દેશમાં જવાનું નક્કો કર્યું”. પણુ પહેલા કહે છે આપણે અઠવાડીયુ મુંબઇમાં રહીને ખરાખર હરીફરી લઈએ પછી દેશમાં જઈએ. તેથી અઠવાડીયુ રહેવાનુ નક્કી કર્યું. પેલા લાભી મિત્ર વિચાર કરે છે આ વીસ લાખમાંથી બે ભાગ પડી જશે. એટલે મારા ભાગે તે દશ લાખ આવશે. જો હુ. કોઇ પણ રીતે આને મારી નાંખું તે વીસ લાખને હું' માલિક બની જાઉં. પણ એને કેવી રીતે મારવા તેને ખૂબ વિચાર કરવા લાગ્યા. જો અહીં ગળું દબાવીને કે ઝેર ઇને અગર શસ્ત્રથી મારી નાંખુ તે તેની લાશનું શું કરવું? એમ ઘણાં વિચાર કરે છે પણ ઉંઘ આવતી નથી. પેલે તા ખિચારા ભલે હતા. એના પેટમાં જરા પણ ૫૫ ન હતું. એ તેા આરામથી ઘસઘસાટ ઉંઘે છે. એના પેટમાં બિલકુલ કપટ નથી. જયારે પેલાના પેટમાં કપટ છે એટલે ઉંઘ આવતી નથી. માડી રાત થઈ. એને એક વિચાર આવ્યે પછી ઉંધી ગયા. ધનના લેાભ કેવા પાપ કરાવે છે. આ નાણું ક્યાંથી આવે છે ને જોડે શું શું લાવે છે, અન્યાય અનીતિ, કરચેારી ને કાળા કામ કરાવે છે. જે નાણામાં નિર્ધનની હાય, મહિમા એના વધતા જાય, અરે વાહરે વાહ પૈસાની જગમાં......... સટ્ટામાં પૈસા કમાયા. એ નાણું ભેગું કેવું ઝેર લઈને આવ્યું કે જેથી ખીજાની
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy