SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૬૧ આપણી જીવનરૂપી વાદળી કયારે વિખરાઈ જશે તેની ખબર નથી. જબુકુમારે વિચાર કર્યો કે ભાત પડી તેમાં હું બચી ગયે માટે અત્યારે સુધર્મા સ્વામી પાસે જાઉં અને જાવજીવ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી લઉં. બંધુએ! તમને કદી આવે વિચાર થાય છે? તમે તે આવા કઇંક મકાનેાની ભાત પડતા જોઇ છે. જંબુકુમાર તેા દીક્ષા લેવાના હતાં છતાં જીવનને ભરેસે નથી એમ માની જલ્દી તૈયાર થયા. દેવાનુપ્રિયે ! માનવજીવનની અમૂલ્ય ક્ષણા પરની પંચાતમાં ન વીતવે. સ્વાધ્યાય મનન અને ચિંતનમાં રક્ત રહેા. એક સાનાની લગડી ખેાવાઈ જાય કે ઇ ચારી જાય તે તમને કેટલા અફ્સાસ થાય છે! તેમ આ માનવજીવનની ક્ષણા સાનાની લગડી કરતાં પણ કિંમતી જાય છે. દિવસે વીત્યા, અઠવાડિયા-પખવાડિયા-મહિના ને વર્ષો વીત્યા પણ હજુ ભાન છે? યુવાની હાથ ઇને ચાલી જશે. બધી ઇન્દ્રિમાની શક્તિ ક્ષીણ થશે. પછી શું કરશે? તમને અસાસ નથી થતા તેનુ કારણ છે. આજે વૈજ્ઞાનિક શેાધખેાળા વધી રહી છે. કાને આછું સંભળાય એટલે ડિયા લાવીને કાનમાં બેસાડી દીધા. પૂછો નંદલાલભાઈને કે કેવુ સંભળાય છે? વાળ ધેળા થઈ ગયા તે કહેશે વાંધા નહિ. કલપ લગાડી દઈશું એટલે વાળ કાળા થઈ જશે અને મેઢામાંથી ઢાંત પડી જશે તે મેઢામાં દાંતનુ નવુ ચોકઠું બનાવીને બેસાડી દઈશું. એટલે મેહુ` રાંદલમાના ગોખલા જેવુ દેખાય નહિ. તમે આ બધું કરીને ઘડપણને આવવા દેવા માંગતા નથી, પણ એ તે આવવાનું છે. ઘડપણ આવશે પછી ધર્મ-આરાધના નહિ થાય. માટે અત્યારે સાવધાન બને અને તેટલું ધર્મધ્યાન કરી લેા વીતરાગ પ્રભુના શાસનમાં અર્પણુ થઈ જાવ. અર્પણુતા વિના તર્પણુતા નથી. ભગવાને ચાર પ્રકારની અર્પણુતા બતાવી છે. તેમાં ત્રણ પ્રકારની અર્પણુતા સહુ કરે છે. પહેલી અણુતા –જ્યારે નાના હતા ત્યારે માતાને અર્પણ થયા હતા. બાળક જન્મે ત્યારથી પાંચ સાત વર્ષ સુધી માતાને અર્પણ થઈ જાય છે. માતા પોતાના બાળકને ખૂબ લાડથી ઉછેરે છે અને તેની ખૂબ કાળજી રાખીને જીવનનુ ઘડતર ઘડે છે. બાળક માતાને જોતાં હરખાય અને માતા બાળકને જોઇ હરખાય છે. બાળક માતાને સંપૂર્ણ પણે અર્પણ થઇ જાય છે ત્યારે માતાને આટલે બધા પ્રેમનેા ઉછાળા આવે છે. “ બીજી અણુતા ” : ઠેકરાને સ્કૂલમાં ભણવા બેસાડયેા. જ્યારે બાળક ભણવા નિશાળે જાય ત્યારે શિક્ષકને અર્પણ થઇ જવુ જોઇએ. જે વિદ્યાથી એના ગુરૂને અર્પણ થઈ જાય છે તેના પ્રત્ય ગુરૂને પણ ખૂબ પ્રેમ હાય છે. અને શુરૂ એનુ ખૂખ ધ્યાન રાખે છે. પણ જે છોકરા ગુરૂને ગણતા નથી અને રખડે છે તેનુ શું થવાનુ છે તે તે આપ સમજી શકે છે. પણ શિક્ષકની આજ્ઞા પ્રમાણે વર્તતા વિદ્યાથી આગળ વધી શકે છે. અત્યારે સ્કૂલા થઇ ગઈ છે પણ આગળના વખતમાં છેકરાએને ગુરૂકુળમાં ભણવા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy