SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા સૂકાઇ ગયેલા બગીચા લીલેાછમ થઇ ગયા છે. એને થયુ નક્કી કાઇ પુણ્યવાન પુરૂષના પગલા થયા છે. લાવ હું જોઉં. એ નીચે ઉતરીને બગીચામાં આવી અને જોયું ત ચંપાના વૃક્ષ નીચે એક યુવાન સૂતા છે. એ તા બિચારા થાકયા-પાકયેા ઘસઘસાટ ઉંઘે છે. પણ આજના પુણ્યવાના માલપાણી ખાઇને નલા-પીલ્લાની પાચી ગાદી ઉપર આળેાટતા હશે છતાં સુખે ઉંધી શકતા નથી. શેઠને કાઇ જોષીએ કહ્યું હતુ કે જેના પગલા થવાથી આ બગીચે લીલા થઇ જાય તે તમારા જમાઈ બનશે. છેકરી હતી ફરતી યુવાન સૂતા છે ત્યાં આવી. એના ખિસ્સામાં કવર હતુ તે થાડુ બહાર નિકળી ગયું હતું. કવર ઉપરના અક્ષરે જોયા. એને થયું કે આ તે મારા પિતાશ્રીના અક્ષર લાગે છે. આ માણસ કંઈક સમાચાર દેવા આવ્યા લાગે છે. લાવ, જોઉં તા ખરી, કવરમાં શું લખ્યું છે? ધીમે ધીમે તેણે વર કાઢીને ચીપીયાથી ખેાલ્યું ને અંદરથી ચિડ્ડી કાઢીને વાંચી. અંદર એના પિતાએ લખ્યું છે કોઈને પૂછશેા નહિ, કાઇની રાહ જોશા નહિ અને આ આવનાર છેાકાને તરત વિષ ઈ દેજો. છોકરીને વિચાર થયા, મારા પિતાજી આવા પ્રામાણિક ને ધર્મીષ્ઠ છે તે કદી આવું લખે નહિ. પણ આ છોકરો તેમને ખૂબ ગમી ગયા હશે ને તેથી વિષાને બદલે વિષ લખાઇ ગયું લાગે છે. એટલે તેણે એક સળીવડે આંખમાં કાજળ લગાડેલુ હતુ. તેનાથી એક કાના વધારી વિષનું વિષા કરી દીધું અને પેાતે ઘેર આવીને સૂઇ ગઇ. સવાર પડતાં છેકરા ઉઠીને શેઠના ઘેર આવ્યો. શેઠાણીના હાથમાં કવર આપ્યું. આ શેઠને પેાતાના દીકરા ન હતા પણ પેાતાના ભાઈના દીકરાને પેાતાને ઘેર રાખ્યા હતા. તે બધા વહેવાર સંભાળતા. શેઠાણીએ કવર ફાડયું ને વાંચ્યું અને ભત્રીજાને વ ંચાવ્યું. મધાના મનમાં એમ થયું કે આપણે આટલી મિલ્કત છે. એકની એક દીકરી છે. આવું શા માટે લખ્યું હશે? બધાને થયું કે મુરતીયા સારા છે. કદાચ કાઇને જાણ થાય તેા ખીજા દીકરી દેવા તૈયાર થાય માટે શેઠે બુદ્ધિ વાપરીને આ કામ કર્યું હશે. જોષીએ કહ્યું છે કે જેના પગલાથી બગીચા લીલેા થાય તે તમારા જમાઇ થશે. બધી વાત અધખેસતી આવે છે. એટલે શેઠાણીએ તરત લાટાની ચારી બનાવી જોષી ખેલાવી ચાર ફેરા ફેરવી દેવરાવ્યા. છેકરે વિચાર કરે છે અહા! મારા ભાગ્યમાં શું લખાયું હશે? આ શેઠ એક વર્ષ પહેલાં મારા વધ કરાવવા ઉઠયા હતા ને આજે ને આજે મને દીકરી પરણાવે છે. અહાહા....કુદરત તારી કળા કાઈ અકળ કળાવાળી છે. ૨૯૧ દીકરીના લગ્ન ચયા. શેઠાણીએ પેાતાની આંગળી પર સવા લાખની હીરાની વીટી હતી તે જમાઈને કન્યાદાન વખતે આપી. જમાઇને ખમ્મા ખમ્મા કરે છે. જમાઇ કહે છે હવે મારે જવું છે ત્યારે કહે છે હવે આપને જવાની જરૂર નથી. આ તરફ શેડ વિચાર કરે છે હવે એનું કાસળ કાઢી નાંખ્યુ હશે. કુંભારને કહે અહીં જ રહેા. છે ભાઈ! હું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy