SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૭૫ નથી તેમને શાશ્વત સુખ કોને કહેવાય તે સમજીને પુરૂષાર્થ કરવાનુ રૂચતું નથી, કારણ કે તેમને શાશ્વત સુખની શ્રદ્ધા નથી. દર્શનમાહના કારણે એમની શ્રદ્ધા એવી દૃઢ થઇ ગઇ હાય છે કે પૈગલિક વિષયાના ઉપભાગમાં સુખ છે એના જેવું ખીજુ કેઇ સુખ નથી, આવી માન્યતાને કારણે તે પગલિક સુખા કેમ વધુ મેળવુ તેના માટે ઉદ્યમ કર્યા કરે છે. જ્યાં સુધી ઇન્દ્રિઓની સાથે અનુકૂળ પૈગલિક વિષયાને સયેાગ રહે છે ત્યાં સુધી તે સુખ અને આનંદ માને છે અને જ્યારે તેને વિયેાગ થાય છે ત્યારે સુખ અને આનૐ સંપૂર્ણ એસરી જાય છે. જેથી કરીને તેમની વિષયવાસના ટળી શકતી નથી. હંમેશા તે મેળવવા માટે સતપ્ત રહે છે અને તેને મેળવવાના પ્રયાસ કરે છે. આનું નામ મિથ્યાત્વ. આ મિથ્યાત્વ જીવની વિપરીત શ્રદ્ધાનું પરિણામ છે. અંધુએ ! આ મિથ્યાત્વના માતીયાને દૂર કરવા માટે અને સમ્યક્ત્વ રત્નના તેજ પ્રાપ્ત કરવા માટે આ અમૂલ્ય અવસર આન્યા છે, તેા જૈન ધર્મનું સખળ શરણું ગ્રહણ કરેા. આજે તે શરણું કેનુ લેવાય છે? કાળેા ારીગ સર્પ પાછળ પડયા. એના ભયથી દોડાદોડ કરતા ભાગતા હાય ને રસ્તામાં દેડકે મળે તેા કહે મને બચાવ.... મને બચાવ. તેા શુ એ ડ્રાઉં....ડ્રા.....કરતા દેડકા ખચાવી શકવાના છે? સર્પથી ખચવા માટે ગરૂડનું શરણું લેવું જોઇએ. તેમ સંસારમાં માહરૂપી સર્પથી બચવા ધરૂપી ગરૂડનુ શરણુ અંગીકાર કરે. પણ તમે કાનુ શરણું લીધું છે ? આ સંસારના સ્વા ભરેલા સખંધા ડ્રાઉં....ડ્રા......કરતા દેડકા જેવા છે. પાતાનુ સુખ ને સગવડતા જતા કરીને તમને કાઇ ખચાવનાર નથી. અમે સુરતમાં ચાતુર્માસ હતા. સુરતમાં રંગુન ને ખાં છોડી ઘણાં ભાઈ-બહેના ભાગી આવેલા છે. તેમને પૂછ્યું કે તમે રંગુનથી ભાગી છૂટયા તા અહીં કેવી રીતે આવ્યા? તેા કહે મહાસતીજી! અમને ખખર પડી કે અમારા ઘર તરફે હલ્લા આવવાના છે એટલે બધા જીવ લઈને ભાગ્યા. કોઈના નાના ખાળા પારણામાં સૂતેલા રહી ગયા ને મા-બાપ ભાગ્યા. અમે ચાલતાં ચાલતાં થાકી જઈએ. વચ્ચે ગાઢ જંગલા આવે, વાઘ-વરૂની કારમી ચીસેા સભળાતી હાય એટલે રાત રહેવાય નહિ. પણ થાડી વાર થાકયા-પાકયા વિસામેા ખાવા બેસીએ અગર સૂઈ જઈએ. તે વખતે સાથે રહેલા ઘરડા મા-આપ જો ઉંઘી ગયા તા એને જંગલમાં સુતા મૂકીને ભાગી છૂટયા છીએ કારણ કે તેઓ ચાલી શકતા ન હતા. જુવે, કેટલા સ્વાર્થ છે ! પેાતાના સ્વાર્થ સરે તે! બધુ ઉજળું છે આકી કંઈ નથી, માટે કહીએ છીએ કે સ ંસાર સ્વાર્થના ભરેલા છે. તેમાંથી બચવા માટે ધર્મનું શરણું અંગીકાર કરેા. ધર્મ વિના કદી ઉદ્ધાર થવાને નથી. જેને શ્રદ્ધા નથી હાતી તેવાને પણ મરણ સમયે કેાના શરણાં દે છે? તે વખતે તે મેટા અવાજે આલે છે કે તમને અરિહંતનું શરણુ હાજો, સિદ્ધ ભગવાનનું શરણુ હાજો, સાધુનુ શરણુ હાજો ને કેવળી પ્રરૂપિત યા ધર્મનું શરણુ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy