SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૯ ફરીને આવે! અવસર નહિ મળે. પણ પેલા શેઠ તમારા જેવા લચપચીયા લાડુ જેવા ન હતા. લક્ષ્મીની લાલચમાં લલચાય તેવા ન હતા. જે છેડયું તેના સામું શા માટે જોવુ જોઈએ ? પછી લાખા પ્રલેાલના કેમ ન મળે! શેઠે ખદર ઉપર જઇ વહાણમાંથી માલ ઉતરાવી ત્યાં ને ત્યાં વેચી દીધા. છાડતાં છોડતાં પણ ખૂબ નફે મળ્યેા. એ અધુ ધન વર્ષીદાનમાં વાપરી દીધું. ભવ્ય રીતે દીક્ષા મહેાત્સવ ઉજવી સયમી બની ગયા ને શાશ્વત લક્ષ્મી પ્રાપ્ત કરી. પુણ્યવાન આત્માઓને આ માર્ગ સૂઝે છે. ઘરમાં ખાવાના સાંસા હાય પણ આ મા ગમતા નથી. આ સંસારમાં માનવજન્મ પામીને મેળવવા જેવુ હાય તેા ધર્મ છે. આ શેઠે સપરિવાર દીક્ષા લીધી. એમના પ્રભાવ ખૂબ પડયા. આગળના સમયમાં રાજાએ અને શેઠ–શ્રીમંતા દીક્ષા લેતાં તેમની પાછળ હજારા આત્માએ કલ્યાણ કરવા નીકળી જતા. સંઘના કાર્યકર્તાએ સામાયિક લઇને બેસે તા ખીજા ઉપર તેની અસર પડે છે. કાંદાવાડી સઘ પુણ્યવાન છે. મેટા ભાગના કાર્યકર્તાઓની વ્યાખ્યાનમાં હાજરી હાય છે. ક્ષત્રિયકુંડ નગરમાં જમાલિ નામના ક્ષત્રિયકુમાર વસે છે, તે ખૂબ ઋદ્ધિવંત હતા, બુદ્ધિવત પણ હતા, બળવાન હતા, ધનમાં, બુદ્ધિમાં કે ખળમાં એમની સામે કોઇ હરીફાઈ કરી શકે તેમ ન હતુ, તેવા તે સુખી હતા. પુણ્યવાનને ઘેર સપત્તિને સાગર હિલેાળા મારે છે. એની પત્નીએ. પણ આજ્ઞાંકિત હતી. જમાલિકુમાર સપ્તમાળની મહેલાતેામાં સંસારસુખ ભાગવી રહ્યા છે. હવે વધુ ભાવ અવસરે કહેવાશે. ☆ વ્યાખ્યાન ન. ૧૨ અષાડ વદ ૭ને શનિવાર તા. ૨૧-૭-૭૩ આત્મા સંસારથી તરવા જ્યાં સુધી આત્માને તરવાનું મન નહિ થાય. પણુ અનંત કરુણાનીધિ શાસ્ત્રકાર ભગવંતા ફેરમાવે છે કે જે અને ખીજાને તારવા માટે શક્તિમાન છે તે સાચા જ્ઞાની છે. પોતાના સ્વરૂપનું ભાન નહિ થાય ત્યાં સુધી તેને સંસારસાગર જ્યાં સુધી સંસારસાગર તરવાનું મન ન થાય ત્યાં સુધી તરવા માટેના પુરુષા કયાંથી કરે ને ખીજાને તેા કેવી રીતે તારે ? વીતરાગ ભગવતા અને તેમના વારસદાર સતા આ દુનિયામાં પરમાથી છે કે જે પાને તરે છે, તરવાના પુરુષાર્થ કરે છે, અને ખીજાને એ માર્ગ બતાવે છે. બાકી આ સંસાર સ્વાથી છે. સ્વાથી એટલે દુનિયાના ભૌતિક પદાર્થોના અથી. આવા સ્વાથી માણસે પાતે સ્વય ડૂબે છે ને ખીજાને ડૂબાડે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy