SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૬૩ ખીજા ભવમાં હું સિંહેરાજા બન્યા ને અગ્નિશર્માના જીવ આનં નામે મારા પુત્ર અન્યા. ત્યાં પુત્ર અનીને મારી ઘાત કરી. ત્રીજા ભવમાં અગ્નિશમાં જીવ જાલિની અને મારા જીવ શિખીકુમાર અને મા-દીકરા અન્યા. મેં દીક્ષા લીધી અને જાલિનીએ મને સાધુપણામાં વિષના મેક વહેાશવી વૈર લીધુ, પણ વૈર પૂરૂ શમ્યું નહિ એટલે ચાથા ભવમાં ધનકુમાર અને ધનશ્રી નામે અમે એ પતિ પત્ની થયા. ત્યાં અગ્નિશાના જીવ જે ધનશ્રી તરીકે ઉત્પન્ન થયા હતા ત્યાં પણ સાધુપણામાં મને અગ્નિથી મળ્યા. આ રીતે વૈરની વણુઝર વધતાં અમે પાંચમા ભવમાં જય અને વિજય નામના સગા ભાઈ અન્યા. હું જય નામે માટો ભાઇ હતા અને વિજય નાના ભાઇ હતા. મને જોતાં વિજયને દ્વેષ જાગ્યા ને ત્યાં સાધુપણામાં મને માર્યા. ત્યાર પછી છઠ્ઠા ભવમાં હું ધરણુ અને અગ્નિશર્માના જીવ લક્ષ્મી બન્યા. ત્યાં એણે મને મારવા ઘણાં પ્રયત્ના ર્યાં અને છેવટે મારા ઉપર ચારનું આળ ચઢાવી ચાર તરીકે જાહેર કરી ખૂબ કષ્ટ આપ્યું. ત્યાર પછી આઠમા ભવમાં હું' ગુણચંદ્ર અને આ ગિરીસેન વાનમંતર નામને વિદ્યાધર બન્યા. એણે વિદ્યાધરના ભવમાં વૈર વાળવા ઘણા પ્રયત્ન કર્યો પણ એનુ કંઇ ન વળ્યુ અને નવમા ભવમાં હું સમરાદિત્ય અને અગ્નિશર્માના જીવ ગરીસેન થયા છે એટલે મને જોતાં ગિરીસેનના અંતરમાં નવનવ ભવની વૈરપર પાની જવાળા પ્રગટી તેથી કાઉસગ્ગ ધ્યાનમાં રહેલ મને પ્રજાખ્યું. ખરી રીતે કહું તેા હે રાજન ! એણે મને માન્યા નથી પણ મારા ખાકી રહેલા કનિ માન્યા છે. એ મારા મહાન ઉપકારી છે. પ્રથમ ભવમાં મારા પ્રમાદના કારણે એની સાથે મારે વૈર અંધાયુ તેનુ પરિણામ મારે નવનવ ભવ સુધી સહુન કરવુ પડયુ અને એણે હ્રદયમાં રાખેલા ગાઢ વૈરને કારણે તેને મનુષ્યને ભવ પૂરા કરી દરેક વખતે નરકમાં જવું પડ્યું ને નરકની અનતી વેના સહન કરવી પડી. હે રાજન! એક વખતના રહી ગયેલા સામાન્ય વૈરના પરિણામ કેવા ભયંકર નીવડે છે તે અમારા જીવનથી જાણવા મળે છે. કરીને મુનિચંદ્ર રાજાએ પૂછ્યુ –ભગવંત! આને ઉદ્ધાર થશે ખરો ? ત્યારે ભગવતે કહ્યું-આ ભવ પૂરા કરીને તે સાતમી નરકે જશે, પણ આ ભવમાં એને એમ થયું કે આ મહાન પુરૂષને મેં ઉપસર્ગ આપ્યા તે સારૂં કર્યું" નહિ. એને પશ્ચાતાપ થયા છે. આ ભાવના એને ભવેાભવમાં તારનારી થશે અને અસંખ્યાતા ભવ ખાદ્ય તે સંખ્યા નામના વિપ્ર બનીને નિર્વાણપદ પામશે. આ રીતે જગત ઉપર ઉપકાર કરતા સમરાહિત્ય કેવળીભગવંત મેક્ષમાં ગયા અને ગિરીસેન પણ થાડા વખતમાં મૃત્યુ પામી સાતમી નરકે ગયે. દેવાનુપ્રિયા ! પ્રમાદના કારણે વવાયેલું વૈરનું ખીજ જન્માજન્મ કઈ રીતે દુઃખ આપે છે અને સમતાના અંકુર જીવનને કઈ રીતે પુનિત મનાવે છે એ સમરાદ્વિત્ય કેવળીના ચરિત્ર ઉપરથી સારી રીતે સમજી શકાય છે. માટે કોઇની સાથે વૈર ન ખંધાય તેના ક્ષણેક્ષણે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy