SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન જે મનુષ્ય, શ્રી શત્રુંજય પર પ્રતિમા ભરાવે અથવા દેહરૂ બંધાવે, તે ભરતક્ષેત્રનું રાજ્ય (ચક્રવતી પણું) ભેગાવીને છેવટે સ્વર્ગમાં અંતે મેક્ષમાં વસે છે. ૧પ નવકાર પરિસીએ, પુરિમઢેગાસણં ચ આયામ | પંડરીયં ચ સર તે, ફલકંખી કુણઇ અભત્ત ૧૬ છઠ-અટૂઠમ-દસમ દુવાલસાણં, માસડદ્ધ-માસ–ખવખાણું તિગરણસુદ્ધો લહઈ, સિત્તેજ સંભરે તો અ li૧૭ ઉત્તમ ફળની ઈચ્છાવાળો જે મનુષ્ય પુંડરિક ગિરિનું સ્મરણ કરતે થકે નવકારશી, પિરસી, પુરિમુઠ, એકાસણું, આયંબીલ કે ઉપવાસ કરે, તે અનુક્રમે છઠ (બે ઉપવાસ) અઠમ (ત્રણ ઉપવાસ) દશમ (ચાર ઉપવાસ) દ્વાદશમ, (પાંચ ઉપવાસ) અર્ધમાસ (પંદર ઉપવાસ) અને માસ ખમણ (૧ મહિનાના ઉપવાસ)નું ફળ પામે છે. ૧૬-૧૭ના છઠેણં ભરોણ, અપ્પાણેણં તુ સત્ત જત્તાઈ . જો કુણઈ સેતું જે, તઈયભવે લહઈ સો મેક્ખં ૧૮ જે ભવ્ય પ્રાણી વિહારે છટ્ઠ કરીને શત્રુંજયની સાત યાત્રા કરે છે, ત્રીજે ભવે મોક્ષ પામે છે. ૧૮ અજજવિ દીસઇ લોએ, ભત્ત ચઇઊણ પુંડરિય નગે ! સગ્યે સુહેણ વચ્ચઇ, સીલ વિહૂણો વિ હઊણે ૧૯ાા આજે પણ, લોકમાં જોવામાં આવે છે કે જે પ્રાણ ભેજનને ત્યાગ કરી, શત્રુંજય ઉપર અણસણ કરે છે, તે આચાર રહિત હોય તે પણ, સુખ પૂર્વક સ્વર્ગે જાય છે. ૧લા છત્ત ઝયં પડાગ, ચામર – ભિંગાર – થાલ દાણેણં | વિજજાહરો અ હવઇ, તહ ચકુકી હોઇ રહડાણા ૨૦li (આ તીર્થમાં) છત્ર, ધ્વજા, પતાકા, ચામર, વિજણે તથા થાળનું દાન આપવાથી (મનુષ્ય) વિદ્યાધર થાય છે, અને રથનું દાન કરવાથી ચક્રવતી થાય છે. ર૦ દસ વીસ તીસ ચત્તા, પન્નાસા પુષ્ક દાણણ લહઈ ચઉલ્થ છઠsઠ–દસમ–દુવાલસ ફલાઈ પર ૧ (આ તીર્થમાં) દશ ફૂલની માળા ચઢાવવાથી એક ઉપવાસનું, વીસ ફૂલની માળા ચઢાવવાથી બે ઉપવાસનું, ત્રીસ ફૂલથી ત્રણ ઉપવાસનું, ચાલીસ ફૂલથી ચાર ઉપવાસનું, અને પચાસ ફૂલની માળાથી પાંચ ઉપવાસનું ફળ મળે છે પર૧
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy