SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન શ્રી શત્રુંજય તીર્થની નવ ટુંકને નવાંગી કઠો ટંકનું બંધાવનારનું માતાનું નામ પિતાનું નામ જ્ઞાતિનું ગામનું સંવત્ પ્રતિષ્ઠાતિથિ નામ નામ નામ નામ મૂળટુંક કરમાશાહને તારાદેવી તલાશાહ વિશાઓશવાલ ચિતેગઢ ૧૫૮૭ વૈશાખવદ૬ દાદાની ૧૬ઉદ્ધાર ચૌમુખજીની સવાસોમજી જસમાદેવી જેગરાજ દશાપોરવાડ અમદાવાદ ૧૬૭૫ વૈશાખસુદિ૧૩ છીપાવસહી લખચંદ ભંડારી શીવચંદ વીશાઓશવાળ અમદાવાદ ૧૭૯૪ અષાઢ સુદિ ૧૦ પ્રેમાવસહી પ્રેમચંદ મેદી લવજીમેદી દશાશ્રીમાળી અમદાવાદ ૧૮૪૩ મહાસુદિ ૧૧ હેમાવસહી હેમાભાઈશેઠ દાદીજડાવ વખતચંદશેઠ વીશાઓશવાળ અમદાવાદ ૧૮૮૬ મહાસુદિ ૫ ઉજમવસહી ઉજમબાઈ જડાબાઈ વખતચંદશેઠ વીશાઓશવાળ અમદાવાદ ૧૮૮૯ વૈશાખસુદિ૧૩ બાલાવસહી દીપચંદ ઉર્ફે કલ્યાણજી વીશા શ્રીમાળી ઘોઘાબંદર ૧૮૯૩ બાલાભાઈ મેતીવસહી મેતીશાશેઠ રૂપાદેવી અમીચંદ વિશાઓશવાળ ખંભાત ૧૮૯૩ મહાવદિ ૨ મુંબાઈ સાકરવસહી સાકરચંદ પ્રેમચંદ દશાશ્રીમાળી અમદાવાદ ૧૮૯૪ મહાસુદિ ૧૦ કિલ્લેબંધી આની થોડી ઘણી માહીતિ પહેલાં આપી હશે. પણ અત્રે વિસ્તારથી આપીએ છીએ. દાદાની ટુંકને-રતનપોળને આખો કોટ છે. વિમલવસહીને દાદાની ટુંકને લાગતે કેટ છે. સગાળપળને પણ કેટ છે. આ ત્રણે ભાગને આવરી લેતે આ કોટ છે. નવટુંકની બારીથી સવાસેની ટુંક સુધી કેટ છે. સારામની આખી ટુંકને કેટ છે. છીપાવસહી આગળનાં બધા દેરાને આવરી લેતો કેટ છે. સાકરસહીને પણ આખે કેટ છે. ઉજમવસહીને પણ કેટ છે. હેમાવસહીને પણ કોટ છે. મદીવસહીને પણ કેટ છે. બાલાવસહીને પણ કેટ છે. મોતીવસહીને =મોતીશાની ટુંકને પણ કોટ છે. ગિરિરાજ પરની સમગ્ર ટુંકોને આવરી લેતો આખેયે કેટ છે. તેમાં દ્વાર ત્રણ જ છે. મેટો દરવાજે રામપળને એક અને ઘેટીની બારી ૨ તેમજ નવટુંકની બારી એ બે બારી જેવાં છે. એટલે આખાયે ગિરિરાજ પરના મંદિરોને આવરી લેતા કેટને ગોળ ફરીને આવે તે દેઢ ગાઉ થાય છે. B આ નોંધ સારાભાઇ મણીભાઈ નવાબની શ્રી શત્રુંજય ગિરિરાજના ઉદ્ધાર વગેરેની નોંધપોથીમાંથી લીધી છે. (૧૪૮)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy