SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ રીતે આ ટુંકમાં ૧૬ મેટાં દહેરાસર છે એને ઘેરા જોતાં ટુંક વિમાનના આકાર જેવી મને હર દેખાય છે. તેના કેટની રાંગને લાગીને કુલ્લે ૧૨૩ દેરીઓ છે. તેની એક બારીમાંથી નીકળતાં ત્યાં મુનિરાજની મૂર્તિ છે. આ રીતે આ ટુંકમાં ૧૬ દહેરાસરે ૧૨૩ દેરીઓ અને કુલ્લે ૩૦૧૧ પ્રતિમાજીઓ છે, ૧૪૫ ધાતુ પ્રતિમા છે. રાયણ પગલાં ગણધર પગલાં વગેરે પગલાં મળીને ૧૪૫૭ પગલાં જેડી છે. શેઠ શેઠાણીની મૂર્તિ રંગ મંડપમાં ગેખલામાં પધરાવી છે. ઘેટીની બારી દાદાની આખી મોટી ટુંક એક બાજુએ અને બીજી બાજુએ બાકીની બધીયે ટુંકે છે. તે બેની વચ્ચે ઘેટીની બારીએ જવાને રસ્તે છે. ત્યાં ઘેટીની બારી છે. ત્યાંથી નીકળીને ઘેટીના પગલે જવાય. નીચે તલાટીએ (ઘેટી પગલાંની) દેરી આવે. નવે ટુકનાં જિનમંદિરે વગેરેને કે A. ક્રમ ટુંકનું નામ પ્રતિમાજી ધાતુના દેરીઓ પ્રતિમાજી મટી નાની ૧ દાદાની મોટી ટુંક ૪૩૩૯ ૨ ચમુખજી (ખરતરવસહીની ટુંક) ૮૯ ૨૩ ૨૧૨ ૩ છીપાવસહીની ટુંક ૪૮ – ૬ ૧૪ ૭ ખાલી ૪ સાકરવસહીની ટુંક ૧૩૫૯ ૧ ૨ ૩૫ ૫૦ ૮ ખાલી ૩૪ ૫ નંદીશ્વરદ્વીપની ટુંક ૨૮૮ ૬ હેમાભાઈની ટુંક ૨૬૫ ૩ ખાલી ૭ મેદીની ટુંક ૫૨૫ ૧ ૪ ૩૧ ૮ બાલાભાઈની ટુંક ૨૭૦ ૪૫૮ ૪ ૧૩ ૯ મતીશાની ટુંક ૩૦૧૧ ૧૪૫ ૧૬ ૧૮૧ કુલ ૧૧૦૯૪ ૮૧૫ Aઆ લખાણ (શત્રુંજય ) શ્રીગિરિરાજ સ્પર્શના (પ્ર. સેમચંદ ડી. શાહ) પૃષ્ઠ. ૧૪૩ના આધારે આવ્યું છે. તે સં. ૨૦૩૨માં બહાર પડેલ છે. એટલે પહેલાંની નોંધને આ નોંધમાં ફેરફાર આવે પણ ખરો. અત્યારે એટલે સં. ૨૦૩૨માં આ નોંધની ગણતરી સાચી ગણવી પડે. ૯૫ ૧૫ (૧૪૭)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy