SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ પંચપરમેષ્ટિ સ્મરણમાહાસ્ય અધિકારે. અંતકાળની વિપત્તિમાં પણ આજે મહા અમૂલ્ય એવા પંચપરમેષ્ટિમય તેજનો મને જે લાભ થયે છે, તે સુવણને જેમ અગ્નિને સંતાપ થાય તેમ થયું છે, તેથી હું મારૂં સદ્ભાગ્ય સમજું છું. ૨૧ આવી ઉચ્ચતમ ભાવનાનું ફળ. . एवं शमरसोल्लासपूर्व श्रुत्वा नमस्कृतिम् । निहत्य लिष्टकमोणि, सुधीः श्रयति सदतिम् ॥ २२ ॥ આવી રીતે સદ બુદ્ધિવાળે પુરૂષ શમતા રસના ઉલ્લાસ પૂર્વક નવકાર મંત્ર સાંભળી પિતાના કિલષ્ટ કર્મોને હણી સદ્દગતિને પામે છે. ૨૨ ઉક્ત ભાવનાની સિદ્ધિને ક્રમ. उत्पद्योत्तमदेवेषु, विपुलेषु कुलेष्वपि । अन्तर्भवाष्टकं सिद्धः, स्यानमस्कारभक्तिभाक् ।। २३ ॥ નવકાર મંત્રને ભજનારે મનુષ્ય ઉત્તમ દેવતાના કુળમાં અને તે પછી વિ શાળ એ ઉત્તમ મનુષ્ય કુળમાં ઉત્પન્ન થઈ આઠ ભવની અંદરસિદ્ધિને પામે છે. ૨૩ નવકાર મંત્રારાધકની સત્તા. સશ. (૨૪ થી ૨૮) जिण सासण स्ससारो चउद्दसपुव्वाण जोसमुद्धारो । जस्समणे नवकारो संसारो तस्स किंकुण ॥२४॥ શ્રી છન શાસનના સારરૂપ અને ચાદ પૂર્વેના ઉદ્ધાર રૂપ એવા નવકાર મંત્રને જે સ્મરે છે, તેને આ સંસાર શું કરી શકે? રંજ+ " , નવકાર મંત્રના ચિન્તનમાં રહેલુ સુખ एसो मङ्गल निलओ भवक्लि ओसव्वसंति जणओअ । ... नवकार परम मंत्तो चिति अमित्तो सुहंदेश ॥२५॥ મંગળનું સ્થાન રૂ૫, સંસારને વિલય કરનાર અને સર્વ પ્રકારની શાંતિને આપનાર એ પરમ નવકારમંત્ર માત્ર ચિંતવવાથી જ સુખને આપે છે. ૨૫ નવકાર મંત્રની કલ્પવૃક્ષ અને ચિન્તામણિ સાથે સરખામણી. अपुची कप्पतरु, एसो चिंतामणी अपुव्वोअ । जो गाय इ सयकालं सोपाव इसि. वसुहं विउलं . ॥१६॥ +૨૪ થી ૨૮ યુક્તિમુક્તાવલી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy