________________
પ્રથમ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ધવળ મંગળના ગીતના શબ્દોથી ગાજી રહેલ એવા જિનાલયને વિષે જળ, ચંદન, અક્ષત, પુષ્પ, ચરૂ, (નૈવેદ્ય) દીપ, ઉત્તમ ધૂપ, ફળ અને અર્થથી હું જિને શ્વરની પૂજા કરૂં છું. ૧૧.
શ્રી જિન ભગવાનની પૂજાના લાભ.
& રિવરWી. कदाचिन्नातङ्कः कुप्पित इव पश्यत्यभिमुखं, . विदूरे दारिद्रं चकितमिव नश्यत्यनुदिनम् । विरक्ता कान्तेव त्यजति कुगतिः सङ्गमुदयो,
न मुञ्चत्यभ्यर्ण सुहृदिव जिनाची रचयतः ॥१२॥ જે ભવ્ય મનુષ્ય શ્રી જિનેશ્વરની પૂજા કરે છે, તેને મુખની સામું જાણે કેપ પામ્યો હોય, તેમ રેગ જોતાજ નથી, જાણે ભય પામ્યું હોય, તેમ દારિદ્રય હમેશાં તેનાથી દૂર નાશ છે, વિરક્તા થયેલી સ્ત્રીની જેમ દુર્ગતિ તેને સંગ છેડી દે છે અને મિત્રની જેમ ઊદય તેની પાસેથી ખસતેજ નથી. ૧૨ -
શ્રી જિન મંદિરમાં જવા વિગેરેનું ફળ
રાહૂલવિક્રીનિત. (૧૩ થી ર૧) यास्याम्यायतनं जिनस्य लभते ध्यायश्चतुर्थ फलं, षष्ठश्चोस्थित उद्यतोऽष्टममथोगन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात्माप्तस्ततोद्वादश,
मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ॥ १३ ॥
હું જિનાલયમાં જઈશ એવો વિચાર થતાં ચતુર્થ તપ (એક ઉપવાસ)નું ફળ મળે છે. ત્યાં જવાને ઉઠતાંજ છ તપનું ફળ મળે છે, તેને માટે ઉગ કરતાં અઠ્ઠમનું ફળ મળે છે, ને શ્રદ્ધાળુ થઈ રસ્તે ચાલવા પ્રવર્તતાં જ દશમનું ફળ મળે છે, જિનાલયની બાહેર આવતાં દ્વાદશ તપનું ફળ મળે છે, ચૈત્યમાં અર્થાત મંદિરની રિલરની”નું લક્ષણ
લૈ હરિજીના ચમનમાન: રિસરળ ” ૬ અને ૧૧ અક્ષરે વિરામ તથા ગણગણુનગણ ગણ ગણુ અને એક અક્ષર લઘુ તથા છેલો એક અક્ષર ગુરુ મળી ૧૭ અક્ષરનું એક ચરણ એમ ચાર ચરણ મળીને “રાવળો” છંદ થાય છે,