SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મીગિ પ્રેસ. એકજ એવું પ્રેસ છે કે જેણે દશ વર્ષમાં પિતાના કાર્યથી છપાવનારને એક સરખ સંતોષ આપેલ છે. આ પ્રેસ તદન સુધરેઢી ઢબની નવી મશીનરીથી મોટા વિસ્તારમાં ઉભું કરવામાં આવેલ છે. અને જથ્થાબંધ માણસોથી કામ ચાલી રહ્યું છે, જેથી સંખ્યાબંધ તથા પિથીઓ છપાય છે. વળી તેમાં - અગ્રેજી-ગુજરાતી-હલી ત્રણ પ્રકારની લીપીન–અને વળી. બુક વર્ગ–બ વર્ક– –કત્રી-હડી-ચક વગેરે દરેક વાતનાં એક રંગમાં અને ઘણુ રંગમાં છપાય છે. ટાનું કામ પણ થાય છે. છાપવાને માટે જોઇતા રફ ગ્લેઝ ૩૨ રસ્તલથી છેક ૮૦ રતલ સુધીના ડેમીરાયલ-સુપરરાયલ-કાઉન- કુલે ન–ડબલપુલેસ-રંગીન વિવિધ ફેશનના- કાર્ડ -આટ પેપર-કલરીંગ બર્ડ વગેરે દરેક જાતનાં કાગળ પ્રેસમાં જ મળે છે. બાઈડીંગ વર્ગ, પાકુ-કાચું ઇઝીંગ-ગીલ્ટીંગ અને પિકૅટ ફેશનનું દરેક થાય છે. અને તે માટેના આ બે કપડાં–સેનેરી, રૂપેરી, અને રંગ બે રંગી સીંગલ ડબલ, લાન, અને મારબલ, બેડી પેપર એ સર્વે પ્રેસમાંજ રાખેલ છે. લખે શેઠ દેવચંદ અને ગુલાબચંદની કું, માલેક અને મેનેજરે આનંદ પ્રેસ-ભાવનગર જૈન જનરલ બુક પે. જૈન ભાઈઓને પિતાના ખાનગી વાંચન માટે તેમજ જેન લાયબ્રેરીઓ માટે તેમ મડાણ–પ્રભાવના કરવા માટે જુદે જુદે સ્થળેથી પુસ્તકે મંગાવવાં પડતાં હવે વિધવા સાથે વખત જવા છતાં પુરતી સગવડ થતી નથી. તેથી અમે અત્રે નરલ બુકડે ખેલી છે તેમાં કોઈપણ સંસ્થા-મંડળ-સભા કે વ્યક્તિ તરફથી છપામેલ જૈન ધર્મને લગતું કેઈપણ પુસ્તક મળી શકશે. અમારી ડેમાં પર્યુષણની દરેક જાતની કંકોત્રીઓ તથા દીવાળીના દરેક જાતના ફેશનેબલ મુબારક પત્રો પણ મળે છે. જેને તિર્થો-મુનિવ-જૈન ગ્રહ વગેરે દરેક પ્રકારના ફેટા-નકશા અને ચિત્ર પણ રાખવામાં આવે છે. પત્ર વ્યવહાર, મેનેજર જૈન જનરલ બુકડે ઠે. આનંદપ્રેસ-ભાવનગર,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy