SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫e વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નથી, તેને ઓરડાઓ વાળવા, સાફ કરવા, ટેબલ લુછવા, બેઠક સાફ કરવી વગેર કરવું પડતું નથી. તે આવતાં જ સર્વ કામ વ્યવસ્થિત રીતે શરૂ થાય છે. જેમ સૂર્યના ઉગવાથી જ સર્વ સૃષ્ટિ જાગૃત થાય છે. નદી, વનસ્પતિ, મનુષ્ય સર્વને આહાદ થાય છે, તેવી જ રીતે જયારે હમે સત્ય સ્વરૂપમાં હમારૂં થાણું બેસાડશે ત્યારે હમે નિષ્પક્ષપાતી વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે હમારા આત્માની જગ્યાએ અધિષિત થશે. જ્યારે હમારે દિવ્ય આત્મા સર્વ શકિતથી પ્રકાશવા લાગશે, ત્યારે સર્વ પરિ સ્થિતિ પિતાની મેળે જ પોતાનું કાર્ય કરવા લાગશે અને હું મારી સમીપતાના સુ ખકારક પ્રકાશથી સર્વ વસ્તુઓ આનંદિત અને સુવ્યવસ્થિત થશે. - દરેક મનુષ્ય બાળકની એટલી બધી ખુશામત શા માટે કરે છે? એ હાને સરખો બાળ રાજા મોટા મોટાઓને ખભે ચડી બેસે છે, અને તેમની મુંછો ખેંચે છે એ શાથી? એનું કારણ એજ કે બાળક પરિસ્થિતિથી અલિપ્ત અને અજાણતાં જ બ્રહ્મમય સ્થિતિમાં હોય છે. ગામમાં રાજા આવતું હોય તો કેટલી સફાઈ રાખવી પડે છે? ત્યારે પ્રભુને હૃદયમાં લાવવા માટે કેટલું બધું પવિત્ર થવું જોઈએ? એ વિચાર તે કરે. * કલકત્તાને ગવર્નર જનરલ આવવાનું હતું, તેથી મુંબઈ શહેરમાં સુધારાની મેટી ધામધુમ ચાલી રહી હતી. રરતાએ સાફ થતા હતા; મકાન ઉપર રંગ અને વારની લાગી રહ્યાં હતાં, રસ્તાઓ ઉપર લકે વાવટા અને તેણે બાંધતા હતા, કેઈ કાગળનાં કુલો ગોઠવતા હતા, કેઈ પિતાની દુકાન પાસે જરીના તક્તાએ લટકાવતા હતા કે ધજા પતાકા ફરકાવતા કેઈ સેનેરી રૂપેરી મેટા અક્ષરે “ભલે પધારે નામદાર વાઈસરોય સાહેબ” એમ લખતા હતા; કોઈ સુશોભિત કાગળની ભભકાદાર કમાન બનાવતા હતા કેઈ ફુલપાનનાં રોનકદાર આકાંઓ ગોઠવતા હતા, અને કેટલાક ઝવેરીઓએ પિતાનાં ઘર પાસે મોતીઓની શેરો લટ. કાવી દીધી હતી. બંદર ઉપર લેકોનાં ટોળે ટોળાં મળતાં હતા, અને રસ્તાની બેઉ બાજુએ ભારે દબદબાથી લશ્કર ગોઠવાઈ ગયું હતું તથા વાઈસરાય સાહેબના માનમાં તેપના બહાર થઈ રહ્યા હતા. મુંબઈમાં જ્યારે આવી ધામધુમ ચાલી રહી હતી, ત્યારે કાઠિયાવાડથી એક ભત મુંબઈમાં આવેલા હતા, તે ભક્ત કોઈની ભલામણથી મુંબઈના એક સુધરેલા શેઠીને ત્યાં ઉતરેલા હતા, જે શેઠિયે અધે વટહેલ જેવું હતું, તેથી તેને ભક્તની રીતભાત પસંદ પડતી નહોતી, એટલે વાતમાં વાતમાં તે ભક્તની ચેષ્ટા કર્યા કરતે હતે. ભક્ત દિવસમાં બે ત્રણ વખત નહાય, બહુ માલા-કંઠી રાખે, બહુ તિ * સ્વર્ગનું વિમાન
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy