SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. કરનાર નથી પણ તેને બાળી દે છે; તેમ વીતરાગને વિષે પણ અભકિત—અનાદર પેાતાના તેવા પરિણામથી જ પેાતાના કરેલા સર્વ ધર્મ કૃત્યના ફળ નષ્ટ કરી નાખે છે, આટલા ઉપરથી એ સિદ્ધ થાય છે કે વીતરાગ કે પોતે ભક્તિ કરવાથી તુષ્ટમાન થતા નથી કે ન કરવાથી રૂદ્ર્ષ્ટમાન થતા નથી; પરંતુ કરનારને અને નહીં કરનારને ભક્તિથી અને અતિથી થનારૂ તેષ ને રાષનુ ફળ તેા પ્રાપ્ત થાય છે. પ્રથમ પ્રશ્ન—હે મહારાજ! આપે કહ્યું કે ‘ સ` ધનુ' મૂળ દેવ ભકિત છે ’ તેના સાર હું સમજી શકયા નહીં તેથી તે સમજાવવા કૃપા કરો. . ઉત્તર—હે ભવ્ય, દેવ સથી ઉત્કૃષ્ટ, જ્ઞાન દર્શનાદિ ગુરુ સ્વભાવમય હાય છે, તેથી તેવાં વંદ્ગનિક અતિશાયી ચેતનને અવલખીને સર્વ મુમુક્ષુ જતેને એવી બુદ્ધિ ઉપજે કે ” “ આ ભગવાન સ્તવવા લાયક, પૂજવા લાયક, માનવા લાયક, નમવા લાયક, અને ધ્યાવા લાયક છે, અને તેમને સ` ઉપદેશ આત્મ હિતેચ્છુ જીવાએ આદરવાલાયક છે. એ સજ્ઞ પરમાત્માએ સર્વ જીવને હિતકારી ઉપદેશ કરેલ છે, તેથી એ પ્રભુ સના પરમ ઉપકારી છે” આવી બુદ્ધિ તેવા દેવને આશ્રયા વિના નિરાલીને ઉપજતી નથી. પૂજયને વિષે પૂજ્ય બુદ્ધિ પૂજ્યના આલ*ખનથી જ ઉત્પન્ન થાય છે અને એવી ધવિચારણાવાળી બુદ્ધિ જ ધનુ મૂળ છે. વળી તેની બુદ્ધિ વીતરાગ દેવના અવલખનથી ઉપજેલી હાવાને લીધે તે બુદ્ધિના મૂળ કારણુ દેવ હાવાથી દેવ ભકિતજ સુધનું મૂળ છે, એમ અમે કહ્યું છે. વળી દેવના અવલંબનથી એવી ધમ બુદ્ધિ પામીને ભવ્ય જીવને તે ધર્મ બુદ્ધિની પ્રેરણાથી ધ્રુવ ઉપર પારમાર્થિક ભકિતરાગ પ્રગટે, અને તેના ભક્તિ રાગથી તે દેવના ગુણાની સ્તવના કરવામાં, તેમની પૂજા કરવામાં, તેમને નમવામાં, તેમના મરણુમાં, તેમના નામના જાપ કરવામાં, તેમનું ધ્યાન ધરવામાં, ઉદ્ય મવંત થાય. તેમજ ધ્રુવ મદિર કરાવવામાં, જિન બિંબ ભરાવવામાં તેમના પ્રતિષ્ઠા મહેાત્સવ કરવામાં, તેમની પુષ્પહૅાર કેશર ચંદનાદ્ધિ વડે વિશેષ ભકિત કરવામાં અને વિવિધ અલંકારાદિ વડે તેમને શૃંગારવામાં પેાતાના દ્રશ્યની સફળતા સમજે, વળી ગુરૂ મુખે વિધિ પૂર્વક જિનાગમ ભણવામાં અને શ્રવણુ કરવામાં પેાતાની જીદગીની સફળતા માને, તેમજ શક્તિ પ્રમાણે દેશવિરતિ કે સવરતિ ધ આદરવામાં, વિધિ શુદ્ધ તપ સંયમ પાળવામાં ઉદ્યમવત થાય. આ બધુ પારકી પ્રેરણા વિના દેવ ભકિતના પ્રેમ રસથી ભરેલી ધ બુદ્ધિના લુસિતપણાથી થાય. એવા જિન ભકિતના પ્રાળ પ્રભાવ છે. તેથી સ` ધર્મનુ મૂળ દેવ ભક્તિ છે, એમ અમે કહ્યું છે, વળી દેવભક્ત ઉદ્ભસિત થઈને સર્વ ધમ કૃત્યામાં પ્રવર્તે છે, તેથી દેવ ભક્તિ જ સર્વ ધર્મ સફળ છે અને ભક્તિહીન પ્રાણી ધર્મમાં તેવા ઉદ્ભસિત થતા નથી. તેથી તેના ધર્મ કૃત્ય માક્ષ પ્રાપ્તિની અપેક્ષાએ નિષ્ફળ છે, એમ અમે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy