SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. પણું પર્વ અધિકાર પર્યુષણ પર્વની ભિન્નતા ઉપરથી ઉદ્ભવતા વિચારે. જેમાં મુખ્ય દિગબર અને શ્વેતાંબર એવા બે વર્ગ પિકી દિગબંર અને શ્વેતાંબરેના પર્યુષ સાથે નહિં થતાં આગળ પાછળ-થાય છે પણ તેજ ઋતુમાં થાય છે. વેતાંબરામાં દેરાસર વાળા શ્વેતાંબરે અને સ્થાનકવાસી ઢંઢક શ્વેતાંબરને ચોથ, પાંચમને તફાવત પડે છે. તપગચ્છ શ્વેતાંબરમ (દેસર વાળમાં) પણ અં ચલિક પાયદ, તપચ્છ, ખરતર ગચ્છવગેરેમાં ચોથ પાંચમ વિગેરેની આ જાજ ‘તકરાર લેવામાં આવે છે દિગબર પેતબંરેમી પયુંષણદિ માટેની તથા શ્વેતાંબરની અંદર અંદર ચેથ પાંચમ ગેરીની નકામી તકરાર ચાલ્યા જ કરે છે. આ તકશરે વાર્દથી અંત આવવાં જ નથી. જેઓ પરમપૂજપતમ શ્રી આનંદઘનજી. મહારાજ પણ આવી નકામી પણ પાયમાલ કરનારી તકરાર કરનારા પ્રતિ દયાભાવથી ઉપદેશે છે કે “વસ્તુ વિચારે વાદપરંમપરા પાર ન પહોચે કેય” અને સુએ વિચારવું જોઈએ કે આત્મસ્થિરતા થાય ત્યારે જે પર્યુષણ જાવું, ભલે ાથ હેય વા પાંચમહાઅતેથી શું!! પણ આત્મસ્થિરતા થવી જોઇએ. આત્મસ્થિતાથી મુક્તિ છે પણ એથ પાંચમથી જ ખાસ મુક્તિ થાય છે એવું કશું નથી. મંડલના માણસે એકઠા થઈ ભલે પિતાની મુકરરતા પ્રમાણે કેટલાક ચોથે પ્રતિક્રમણ કરે, પાંચમે ભલે કરે, કે પંદર દિવસ આગળ પાછળ ભલે કરે, પણ ગમે તે ઉપાયે આત્મસ્પિ રતા થવી જોઈએ. પ્રતિક્રમણ કરવાથી આંત્મસિરિતા થયા છે કે કેમ એ જોવાનું છે કેટલેક સ્થળે તે ચેથ પાંચમના વાદવિવાદને તકકારનું રૂપ આપીને પર્યુષણ પર્વને - અશાંતિમય બનાવી દે છે, કેટલેક સ્થળે તે અત્યંસ્થિરતા મેળવવાને-સમયે એટલે પર્યુષણ પર્વમાં આખા વર્ષની નાત જાતની દેરાસરની કે ઉપાશ્રયદિની તકર, પ્રતિકમણું કરવાના સ્થાનમાં જાહેર રીતે ઉખેળીને નકામી ચેવટે કરવામાં આવે છે તે અને તેમાંથી છેવટે કwઆ પણ થયા વગર ભાગ્યે જ રહેવા પામે એવું કવરૂપ પકડાય છે. જો કે વ્યવહાર સાચે છે પણ તે પર્યુષણમાં ઉખેળવાને નપી. પર્યુષણમાં તે દરેકે જીવેને ખમાવીને પરમશાંત બની આત્માભિમુખ ઉપગ રાખવા શીખવું જોઈએ. જે એ પ્રમાણે રાજષના મૂલભૂત તકરારે તજી દઈને કેવળ આભાભિમુખ વૃત્તિ રાખીને શ્રી વીતરંગ દેવે પિતાના અભેદ માર્ગમાં પ્રરૂપેલ શ્રી પયુષણ પર્વનું પરમ પ્રેમ પૂર્વક ઉજવણું કરવામાં આવે તે જ પર્યુષણ પર્વની સફળતા થઈ અનુભવાશે. બાકી તકર માટે તે આખુ વર્ષ તૈયાર છે ને!!! ચેથ પાંચમ કે બીજા વાર્ષિક ઝગડા તજને શાંત ચિત્તે આત્માભિમુખ વૃત્તિ રાખી વર્તવું. થ અને પાંચમ ભિથશે તો બે દિવસ ધર્મધ્યાનનું વાતાવરણ પ્રવર્તશે વળી પંદર દિવસ પછી પર્યુષેણ થશે તે એ પણ કિશુંભ-માંગલિક દિવસ તરીકે ગણાશે. એ દિવસ ધર્મસ્થાનો હેઈ સુષ્ટિના સંદર્યમાં વૃદ્ધિ કરનારા
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy