SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ષક વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ અતિ લાભ લેવા માટે મુનિરાજો અને મહાત્મા પુરૂષ તે ચાતુર્માસ-અશુદ્ધિ૧૫થી આત્મધ્યાન ધરવા એક સ્થળે મા રહે છે. પરંતુ ગ્રહ છે કે એની ઉપર પિતા.. ના બાહબલે કમાઈ પોતાના કુટુંબનું પિષણ કરવાનું તથા દેશનું કપાળુ કરવાનું જોખમ રહેલું છે. તેઓ ચોમાસાના ચાર માસ કાયમ રીતે આમિયાન બધિર શકિ નહીં માટે તેવાએ સારૂ એ માસાની લગાગ અધી મેચમાં જતાં એટલે શ્રાવણ ભાદ્રપદ માસની સંધિમાંતદ્દન સમશીતોષ્ણ મસમના દિવસે નક્કી કરેલા છે. આ દિવસે એવા છે કે વખતે ગૃહસ્થને ઘણું કામ હોતું નથીએટલે કે લગભગ નવરી મેસમ જેવું હોય છે. આ મોસમના મેલપાણી સારાં જઈ લેકનાં ચિત્ત વ્યવહાષ્ટિએ પણ રિથર હેય છે, ઉલ્લાસમય હોય છે. પૂર્ણ વરસાદ-પાણીથી થ. યેલ સંતેષને પરિણામે તેઓ બે પૈસા ખર્ચવામાં પણ છુટ લઈ શકે છે. એ ઉપ રાંત આ સમયે વાતાવર પણ સ્વચ્છ હોય છે, હવા નિગી હોય છે. આવાં કાર ને લીધે તે વખતે બાહ્યાભંતર મનની સ્થિરતા સ્વાભાવિક હોય છે, અને તેમાં આવું સત્સંગાદિ નિમિત્ત દ્વારા આત્મધ્યાન કરવામાં આવે તે પછી મન શાંતિની અપૂર્વતા માલુમ પડે અને આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય એમાં નવાઈ નથી એ હેતુ લક્ષમાં રાખીને જ શ્રાવણ-ભાદ્રપદ માસની સંધિમાં પર્યુષણ પર્વ ઉજવવા માટે પ્રાચીનકાળથી નિર્ણય કરાયેલ છે. જુઓ પેગ સાધક પુરૂષ અતિ ઉષ્ણુ તેમ-અતિ શીતકાલમાં જોઈએ તે ગં સાધી શકતા નથી પણ સમશીતેણમાં જ સાધી શકે છે. આત્મસ્થિર પર્યુષણ એ પણ ગજ છે, તે આત્મસ્થિરતા કે જે યોગનું ફલકે પરિણામ છે તે તે સમશીતોષ્ણમાં સાધ્ય કરવું જોઈએ તેમાં નવાઈ નથી. માટે જ દેશકાળા ધ્યાનમાં રાખીને પર્યુષણ માટે શ્રાવણું-ભાદ્રપદ માટે સની સંધિ પસંદ કરેલી છે. સાથે અને પયુંષણ કલ્પ. શ્રી કલ્પસૂત્ર તથા સ્થાનાંગદિને વિષે સાધુના મુખ્ય દશ કહ૫ એટલે આચાર કહા છે, તે પૈકી દશમું પર્યુષણ ક૯પ કહેલું છે, જુએ શ્રી સ્થાનાંગ સૂત્રમાં “વોસ વે” પર્યુષણ કલ્પ ઠાણે દશમ) કહેલ છેતેમાં પર્યુષણને અર્થ સ્થિરતા બતાવ્યા છે. એક સ્થળે સ્થિર થવુ તે પર્યુષણ ક૫. સાધુએ ચતુર્માસમાં એક સ્થળે સ્થિર રહી આત્મરિયરતા સાધવી તે સાધુને પયુષણકલ્પ છે* આત્મસાધક સાધુ મુનિરાજે ચાતુમસ રૂપ પર્યુષણમાં પૂર્ણ રીતે આત્મસાધન દ્વારા આત્મસ્થિરતાને પ્રયાસ કરે છે તે એટલે સુધી કે એ સ્થળ છોડીને બીજે. ગામ તેઓ ખાસ ઉપસર્ગ સિવાય જતાજ નથી. તેની ઈચ્છા અન્યનામ જવાની થાય તે તેમને માટે અધિકાર પરત્વે શાસકારોએ ના પાડેલી છે. આ દિવસમાં સાધુ મુનિરાજે પણ શ્રાવકેને પણ મદદરૂપ થઈ પડે છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy