SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ બોધ્યામાં રાધિકા સંગ્રહ. શબ્દાર્થ-જ્ઞાનીઓ, ઉર્વલક, અલેક અને તિર્થગક વિવતી સર્વ ભાવને મુખા વર્તમાન હોય તેમ, શાસ્ત્રનેત્રે કરીને જુએ છે. ૨ વિવેચન–શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન જેને થયેલું છે તે પૂર્વે શારરૂપ નેત્ર કરીને, ઉર્વ એટલે દેવલોકાદિરૂપ, અધઃ એટલે નરકરિરૂપ અને તિર્યગતિષચક્ર દ્વીપ સમુદ્રાદિરૂપ જે લેસકલ વિશ્વ તેને વિશે ઉદ્દવર્તન અપવર્તનરૂપ વિધિ પરિણામનું પરિણમન જેને છે એવા ભૂત ભવિષ્યરૂપ સર્વ ભાવને પદાર્થોને અને તેના ધર્મને નજરની પાસે જાણે હેય તેમ દેખે છે, માટે શાસ્ત્રચક્ષુ પરમ ઉપકારી છે. ૨ વીતરાગનું વચન તેજ શાસ્ત્ર. शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्र निरुच्यते । वयनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ॥ ३ ॥ શબદાથે–શીખવાથી અને રક્ષા કરવાથી પંડિતે શા કહે છે. તેવાં શાસ્ત્ર વીતરાગનાં વચન છે. બીજા કેઈનું વચન શરુ થતું નથી. ૩ વિવેચન-નિકૃષ્ટને હિતકારી સત્યધર્મમાં અને યથાર્થ વરતુ સ્વરૂપના જ્ઞાનાદિ સાધનમાં જે પ્રવર્તે છે તે શાસન કહેવાય છે કે જે જીવને ધર્મશિક્ષણ આપી ત્રાણ, એટલે દુગતમાં પડનારાઓની પાપ પ્રવૃતિને નિષેધ કરી રક્ષણ કરે છે, તે કાર્યમાં અનવઘ સાર્થ, રાગાદિ ભેદનશક્તિ વગેરે જેના વેગથી થાય તેવા તત્વજ્ઞાનના પંડિતેના વચનને શાસ્ત્ર કહે છે. અને તે શાસ્ત્ર પૂર્વોક્ત લક્ષણથી વિતસાગના વાજરૂપ છે. વીતરાગ એટલે રાગ દ્વેષ, મેહ જેને નથી તે આવન નિરવવ વીતરાગના ઉશનનું અનુયાયિત્વ જેને નથી એવા કઈ પ્રાણી માત્રનું વચન પ્રમાણ નથી, કારણકે તેઓ રાગાદિએ સહિત છે અને રાગ-દ્વેષ એ શિખ્યા વચનનું ઉ૫ત્તિ સ્થાન છે. ૩ શાસ્ત્રસેવાથી સિદ્ધ शास्त्रे पुरस्कृते तस्माद् वीतरागः पुरस्कृतः। पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्व सिद्धयः ॥४॥ શબ્દાર્થ–તે કારણથી શાસ્ત્ર પુરસ્કૃત કયે સતે, વીતરાગ પુરસ્કૃત થાય છે. અને વીતરાગ પુરસ્કૃત સત, નિશ્ચયથી સર્વ સિદ્ધિ થાય છે. ૪ વિવેચન-પૂર્વોક્ત કા વીતરાગના વચન રૂપશાસ પુરસ્કૃત અગ્રેસરી કરવાથી એટલે બહુમાન પૂજા કરીને પૂજિત કરવાથી વીતરાગ અગ્રેસરી કરાય છે. અને અહી પસ્માત્માની અગ્રેસર હદયને વિષે નિવેરિત કર્યું તે – જીવને નિશ્ચયે કરીને અશેષ કેવલજ્ઞાનાદિ સંપતિ પ્રાપ્ત થાય છે. ૪
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy