SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ આખ્યાન સાહિત્ય , ગુરૂભક્તિ चिंतश् जइकज्जाई नदिट्ठखलिओवि होइ नि हो । एगंतवच्छलो जइजणस्त, जणणीसमो सट्टो ॥ १५ ॥ જે યતિના કામની સંભાળ , ભૂલ દેખે તે પણ પ્રીતિ ન મૂકે અને સાધુજનેને એકાંત ભક્ત હેય તે માતા સમાન શ્રાવક જાણે. ૧૫ મુનિ પ્રેમ. • हियए ससिणेहोविय मुणीण मंदायरो विणयकम्मे । भाइसमो साहूणं पराभवे होइ सुसहाओ ॥ १६ ॥ જે હદયમાં સ્નેહવાન છતાં મુનિઓના વિનય કર્મમાં ઓછા આદરવાળો હોય તે ભાઈ સમાન જાણ, તે મુનિને પરાભવ થતાં તરત સહાયકારી થાય છે. ૧૬ સાધુમૈત્રી. मित्तसमाणो माणा ईसिं रूखइ अपुच्छिओ कजे । मनंतो अप्पाणं मुणीण सयणाउ अब्भहियं ॥ १७ ॥ જે માન ગુણી હેઈ કાર્યમાં નહિ પૂછાતાં જરા રસ ધરે અને પિતાના મુનિએને ખરેખર સો કરી ગણે તે મિત્ર સમાન જાણુ. ૧૭ : ગુરૂ શ્રદ્ધા. गुरुभणियो सुत्थो विविज्जइ अवितहो मणे जस्स । सो आदस्ससमाणो सुसावओ वनिओ समए ॥१७॥ ગુરૂને કહેલ સૂત્રાર્થ જેના મનમાં ખરેખર પેસી જાય તે આરીસા સમાન સુશ્રાવક શાસ્ત્રમાં કહેલ છે. ૧૮ સાધુ ભાવના. पडिवन्नमसगाई नमुयइ गोयत्यसमणुसिट्ठो वि। थाणुसमाणो एसो अपओसो मुणि जणे नवरं ।। १॥ જે ગીતાર્થે સમજાવ્યા છતાં પણ લીધેલા હઠને નહિ છોડે તે થાણુ સમાન જાણ, તે મુનિજનપર અદ્વેષી હોય છે. ૧૯ ૧૫ થી ૧૮ ધર્મ રન પ્રકરણ ભાગ પહેલો..
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy