________________
વ્યાસ્થાન સહિયગ્રહ. दत्तो कुश्खजलांजलिनिरुपम म्यासीकृतं स्वामुखम्
येनेत्थं शिवशर्मकार्मणमणेः सङ्घस्य पूजा कृता ॥७॥ જેણે આવી રીતે કલ્યાણકારી કર્મના મણિરૂપ સંઘની પૂજા કરી તૈણે પિતાનું ઘર પવિત્ર કર્યું, કુલ નિર્મળ બનાવ્યું, જાતિ (જ્ઞાતિ) દીપાવી, દુર્ગતિનું દેરડું કાપ્યું શીતયુતિ (શાન્તિજનક મામડળમાં નામ લખ્યું, દુઃખને હઠાડયું અને નિરૂપમ સ્વર્ગનું સુખ સંપાદન કર્યું. ૭ :
સંધ આગમનથી સર્વ સંપત્તિની પ્રાપ્તિ. कल्पोर्वीरुहसन्ततिस्तदजिरे चिन्तामणिस्तकरे श्लाध्या कामदुघानघाच मुरभी तस्यावतीर्णा गृहे ।
त्रैलोक्याधिपतित्वसाधनसहाश्रीस्तन्मुखं वीक्षते ___सङ्घो यस्य गृहांगणं गुणयुतः पादे समाक्रामति ॥८॥ જેના ઘર આંગણે ગુણ યુકત સંધ પગથી ચાલીને ઘરનું આંગણુ શોભાવે છે. (આવે છે.) તેના ઘરમાં કલ્પવૃક્ષની વેલને સમૂહ (મંડ૫) છવાયે. તેના હાથમાં ચિન્તામણિ આવ્યું. તેના ઘરમાં નિર્મળ વખાણવા યોગ્ય કામદુઘા (ઈચ્છા ૫રિપૂર્ણ કરનારી) ગાય ઉતરી. શૈલેકમના આધિપતયની સત્તાવાનના સમાન લક્ષમી - તેનુ મુખે દેખે છે. અર્થાત્ જેને ત્યાં સંઘ પધારે તેનાં અહેભાગ્ય સમજવા અને તેને ત્યાં સર્વ સંપત્તિએયે વાસ કર્યો તેમ સમજવું. ૮
સંઘપતિ પદની દુર્લભતા.
શાર્દૂલ (ર થી ૮) संसारेऽधिगता नरामरभवाः प्राप्ताः श्रियोऽनेकशः कीर्तिस्फुर्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूर्जितं । स्वाराज्यं बहुधा सुधाशनचयाराध्यं समासादितं
लेभे पुण्यमयं कदापि में पुनः संघाधिपत्यं परम् ॥ ९॥ સંસારમાં આવેલા પુરૂએ અનેક વખત મનુષ્ય અને દેવતાઓને લાયક સમદ્વિઓ પણ મેળવી હશે. સેકડેવાર કીર્તિથી ઝળહળતું (પ્રકાશત) બળથી યુક્ત સામ્રાજ્ય પદ પણ મેળવ્યું હશે. ઘણે વખત દેવતાઓને આરાધના કરવા લાયક ઈન્દ્રપદ પણ મેળવ્યું હશે પરંતુ કંઈ વખતે પણ સર્વોત્કૃષ્ટ-પુણ્યમય સંઘનું આ ધિપત્ય ફરીને નહિં મેળવ્યું હોય. અર્થાત્ સંઘેશ પદવી વારંવાર મળતી નથી. હું
* ૭-૮ સૂકિત મુકતાવળી,