SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછક ધમધમ આવશ્યક-અધિકાર મન વ્યાકુળ હોય તે પણ નિરતર ધર્માચરણ કરવું. ત્યાં દાન આપે છે કેમેઢી, હાલમાં જીતેલ એ બળદ ભમતું હોય તે પણ પાસના ગ્રાસને કરે છે. અર્થાતુ વાસમાં મોટું નાખી ખાવાનું કાર્ય કરે છે. ૧ + ધર્મારાધન માટે અવકાશ લેવાની જરૂર चत्वारः महरा यान्ति देहिनां गृहचेष्टितैः । तेषां पादे तदर्थे वा कर्तव्यो धर्मसंग्रहः ॥ २॥ મનુષ્યને ઘરના કાર્યો કરવામાં દિવસના ચાર પહેરો ચાલ્યા જાય છે. માટે તમાંથી એક પહોરમાં અગર અર્ધા પહેરમાં પણ ધર્મ સંગ્રહ કર. ૨ ચાર પુરૂષાર્થ વગર જીવનની નિષ્ફળતા. धर्मार्थकाममोक्षाणां यस्यैकोऽपि न विद्यते। . अजायलस्तनस्पेव तस्य जन्म निरर्थकम् ॥ ३ ॥ જે મનુષ્યને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરૂષાર્થોમાંથી એક પણ ન હેય તેને જન્મ બકરીના ગળાના સ્તનની માફક નિરર્થક છે. અર્થાત બકરીના ગળાના સ્તનમાંથી દૂધ નિકળતું નથી તેમ આ પુરૂષનું જીવન પણ અર્થ. હીન છે. 8 ધર્મના ફળ છતાં તેહી વર્તનનું છેવટ. धर्मादधिगतैश्चर्यो धर्ममेव निहन्ति यः। कथं शुभगतिर्भावी स स्वामिद्रोहपातकी ॥४॥ ધર્મથી એશ્વને પામીને એટલે જે ઐશ્વર્યાદિ પ્રાપ્ત થાય છે, તે ધથીજ પ્રાપ્ત થાય છે. છતાં જે પુરૂષ ધર્મને જ નાશ કરે છે. તે શુભ ગતિવાળે કેમ થાય અર્થાત્ તેની શુભ ગતિ કયાંથી થાય? કાર કે તે સ્વામીના કેહને પાતકી છે અને થત તે ખરે ધણી જે ધર્મ, એટલે ધર્મ જ ઐશ્વર્યાદિને દેનાર છે, તેના દેહનું પાતક કરનાર થયા છે. ૪ ધર્માદિ ત્રિવર્ગહીન પુરૂષનું શુષ્ક જીવન. यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च। स लोहकारभरेव श्वसनपि न जीवति ॥५॥ જે પુરૂષના ધર્મ અર્થ, કામ આ ત્રિવર્ગથી રહિત દિવસે આવે છે અને જાય છે. તે પુરૂષ લુહારની ધમણની માફક શ્વાસ લેતાં છતાં પણ જીવ નથી અને થત મૃત તુલ્ય છે. ૫ + ૧ થી ૨૮ સુક્તિમુતવલી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy