________________
૪૨૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ
ધ લાભનાં લક્ષણા
रूपं रम्यं करणपटुता रोग्यमायुर्विंशालम् कान्ता रूपानमितरतयः सूनवो भक्तिमन्तः षट्खण्डावत परिवृढत्वं यशः क्षीरशुभ्रं सौभाग्यश्रीरिति फल हो - धर्मवृक्षस्य सर्वम् || १८ ||
식상
સુન્દરૂપ, કાર્ય માં ચતુરતા, શરીરમાં આંગ્ય-નિરોગીપણુ-લાંબુ આયુષ, રૂપથી રતિને નમાવનાર એવી સ્ત્રી, પ્રેમી એવા પુત્રા, છ ખડવાળી પૃથ્વીતલનુ પરિવ્રઢનપણું-રાજય, ક્ષીરતુલ્ય ઉજવલ એવી કીર્તિ, સુન્દર ભાગ્યવાળું ધન, આ બધું ફળ ધર્મરૂપી વૃક્ષનુ છે. ૧૮
ધમહીન પુરૂષના મનુષ્ય જન્મની વ્યથ સ્થિતિ. રાઘૂંવિત્રિત. ( ૧૯ થી ૨૪ )
राज्यं निःसचिवं गतप्रहरणं, सैन्यं विनेत्रं मुखम् बर्षा निर्जलदा धनी च कृपणो, भोज्यं तथाज्यं विना । दुःशीला गृहिणी हुन्न कृतिमान् राजा प्रतापोज्झितः शिष्यो भक्तिविवर्जितो बत तथा, देही च धर्म विना ॥ १९ ॥
ખેદ છે કે ! જેમ પ્રધાન વિનાનુ` રાજય, હથીયાર વગરનુ` સૈન્ય, આંખહીન સુખ–મ્હાટ્ટુ, વર્ષાદ વિનાની વર્ષાઋતુ, કૃપણુ-અદ્યાતા એવા ધનાઢ્ય પુરૂષ, ઘી વિનાનુ` ભાજન, દુષ્ટ સ્વભાવ અવથા દુરાચરણવાળી સ્રો, કંઇ પણ ન કરી શકનાર એવા મિત્ર, પ્રતાપથી હીન એવા રાજા, અને ભક્તિ રહિત એવા શિષ્ય, તેમ ધર્મ વિનાના મનુષ્યને જાણવે. ૧૯
ધહીન મનુષ્યની નિસ્તેજતા. निर्दन्त: करटी हो गतजवश्चन्द्रं विना शर्वरी निर्गन्धं कुसुमं सरो गतजलं, छायाविहीनस्तरुः । सूपो निर्लवणः सुतो गतगुणश्चारित्रहीनो यतिः निर्देवं भवनं न राजति तथा धर्म विना मानवः જેમ ઇત રહિત એવે! હાથી, વેગ વગરના ઘેાડા, ચન્દ્રવિનાની રાત્રિ, સુગ ધ વિનાનુ પુષ્પ, જળવિનાનુ` તળાવ, છાયા વિનાનું વૃક્ષ, લત્રણ મીઠાં વિનાનુ શાક અથવા કઠોળ, ગુણુ હીન પુત્ર, સત્ ચારિત્ર ઇન્દ્રિય વિજયાદ્રિ થી હીન એવા યતિ, દેવ વિનાનુ` દેવાલય શાભતું નથી તેન ધર્મ વિના માનવ શેાલતું નથો ૨૦
૬૦ ॥