SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ शिष्टाचार. - ગ્રન્યારભમાં મ’ગળાચરણ કરવાને આ શિષ્ટાચાર લેખક તથા પાઠકને તે તે ગ્રન્થની નિનિ વ્રતા પૂર્ણાંક સમાપ્તિ થવા માટે પૂર્વકાલથી પ્રચલિત છે, અને તે ધેારણે મ’ગળાચરણમાં આશીઃ નમક્રિયા, વસ્તુનિર્દેશ, આ ત્રણ પ્રકાર હોય છે. તેમાં આ ગ્રન્થના આરંભમાં “ શ્રી ઋષભદેવ ભગવાન્ ” એજ પરમ વસ્તુ છે, તે શ્રી ભગવાનના અંગામાં ઉત્તમાંગ-શિરાભાગ તે વિશેષ મગળકારી છે. કે જેનાં દન, વન્દેન, શ્રવણુ, સ્મરણુ અને ગુણુ ગાનથી સમગ્ર વિઘ્યા મૂળથી નષ્ટ થઈ જાય છે. પુનઃ તે જૈન શાસનાનુયાયીઓ તથા જૈનેતરનું પરમ વન્દ્વનીય દેવત છે. અતએવ મગળા ચરણ તેઓશ્રીના સ્વરૂપ રૂપી વસ્તુ નિર્દેશથી કરવામાં આવે છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy