SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ આધકારમાં અધમતા. अन्यस्माबग्धपदो, नीचः प्रायेण दुःसहो भवति । रविरपि न दहति तादृग्यादृक् सन्दहति वालुकानिकरः॥ १॥ સૂર્યના કરતાં સૂર્યથી તપેલી રેતી (મનુષ્યના પગમાં ફરફલા પાડીને) દાહ ઉત્પન્ન કરે છે, તેવી રીતે દુષ્ટ સ્વભાવવાળાને બીજાએ (રાજાએ) અધિકાર (બીજાને દુખ આપવામાં ) પિતે દુસહ (દુખે સહન કરી શકે એ એટલે દુઃખ આપના છે) થાય છે. ૧૯ ઉત્કર્ષમાં અધમતા. ® रथोता. एवमेव न हि जीव्यते खलैः तत्र का नृपतिवल्लभे कथा । पूर्वमेव हि सुदुस्सहोऽनलः, किं पुनः प्रबलवायुनेरितः॥४॥ સત્ય કહું છું કે ખલ પુરૂષ અને જીવવા દેતું નથી, તેમાં વળી ૨જાને તેના ઉપર પ્યાર થયે, તે હવે તે તેમની વાત જ શી કરવી? કારણ કે જેમ અગ્નિનું સેવન કરવું એ પ્રથમથી જ દુસહ (સહન થઈ શકે નહિ તેવું) છે છતાં વળી તે અગ્નિને વધારે પ્રજ્વલિ થવા વાયુની મદદ મળે ત્યારે પછી તેનું વર્ણન શું કરવું? અર્થાત અસહ્ય થાય છે. ૨ વળી– वसन्ततिलका. धूमं पयोधरपदं कथमप्यवाप्य, वर्षाम्बुभिः शमयति ज्वलनस्य तेजः दैवादवाप्य कलुषप्रकृतिमहत्वं, प्रायः स्वबन्धुजनमेव तिरस्करोति ॥ ३ ॥ જેમ ધૂમાડે અગ્નિમાંથી ઉત્પન્ન થયા છતાં (તેજ, પાણી, પવનની સાથે મળી ) મહા મહેનતે વાદળાંરૂપે બનવા પછી અગ્નિની ઉષ્ણતાને જ વર્ષાઋતુમાં પાણી વડે દાબી દીએ છે તેમ નીચ મનુષ્ય પ્રારબ્ધ વેગે (પ્રથાનાધિક) મહાપદને મેળવે તે પિતાનાજ બંધુને તિરસ્કાર (અપમાનની સાથે શક્તિ નાશ) કરે છે. ૩ - ૧ થી ૩ સુભાષિતરત્ન ભાંડાગાર. * સરપૉર્નૌરથોદ્ધતા. મણ, ન ગણું, ૨ ગણુ, લઘુ તથા ગુરૂ એમ ૧૧ અક્ષરનું એક ચરણ, તેવાં ચાર ચરણ મળી રથોદ્ધતા છંદ કહેવાય છે,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy