SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પંચમ સુંદર ભાષણના અભ્યાસમાં આસકત એવા પિપટને નીચ એવા કાગડાઓ હસે છે કે-આ શું મતની માથાકુટ કરી રહ્યો છે? પરંતુ સભામાં મધુર વા ને બોલતાં તેને જોઈને તે કાગડાઓ લજજાથી કાં સ્વલ બનાવા થાય છે એટલે શરમથી નીચું જોઈ જાય છે તેમ વિદ્યાભ્યાસ કરનારની હાંસી કરનાર નીચ પુરૂષની અંતે એ સ્થિતિ થાય છે. ૯ સુજનની વાણુ સામે દુર્જનની ભયંકરતા. માછિની. इदमपटुकपाटं जर्जरः पञ्जरोऽयं, विरमति न गृहेऽस्मिन्करमाारयात्रा। शुक मुकुलितजिहः स्थीयतां किं वचोभि स्तववचन-विनोदे नादरः पामराणाम् १०।। હે પિપટ આ તુટેલ કમાડ છે. અને આ તારું પાંજરું પણ જીર્ણ થઈ ગયું છે. તેમ આ ઘરમાં નિર્દય એવા બિલાડાંઓનું આવવું બંધ પડતું નથી માટે તારી જી. ને દબાવીને સ્થિર થઈ જા, કારણ કે તારા મધુર વચનથી આ સ્થળે શું ફળ છે? કેમકે તારા ભાષણનું શ્રવણ જો બીલાડાંને થશે તે ઉલટા તારા પ્રાણની હાનિ થશે. અપાવસ્થામાં મદ બળ. શાર્દૂલવિહિતમ્ (૧૧ થી ૧૬) स्पर्धतां सुखमेव कुञ्जरतया दिकुञ्जरैः कुञ्जरा ग्राम्या वा वनवासिनो मदजलपस्निग्धगण्डस्थलाः । आ:कालस्य कुतूहलं शृणु सखे प्राचीनपालोमलैः, प्रायः स्निग्धकपोलपालिरधमः कोलोऽपि संस्पर्धते ॥ ११ ॥ ખેદયુકત કાળનું કૌતુક એ છે કે જન્મ વખતના ગંડસ્થળમાં રહેલા મલાથી ભીંજાએલ ડુકકર હાથીની સામે સ્પર્ધા કરે છે તે પછી મદના પાણીથી ભીંજાયેલ ગંડસ્થળવાળા ગામમાં રહેવાવાળા અથવા વનમાં વસવાવાળા હાથીએ પિતે હાથી છે તેથી દિશાના હાથીઓની સાથે સ્પર્ધા કરે તેમાં શું ખોટું? ૧૧ દુર્જનનું ખરું સ્વરૂપ. मेषं कोऽपि झरे पिबन्तमवदद्वारि च्युतं ते मुखादायातीति को न चैवमुरणोऽधोऽस्मीति वर्षात्पुरा । मा वोचो वृक रे न मे जनिरभूत्तातस्तवोक्त्वा गृहीत् , कश्चिद्दोषमसन्तमप्यथ वदन्दीनं खलो बाधते ॥ १५ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy