SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ પંચમ દુના પણ સની નિન્દા કરવાવાળા છે. આમ અપરિગ્રહુ ચેગી સમાન દુનાને જાણવા. એટલે આવા લક્ષણવાળા દુનાના ત્યાગ કરવા અને સાધુ મહાત્માની સેવા કરવી એવા ભાવ છે. ૩૫ દુર્જનને રાહુની તુલના. वीक्ष्यात्मीयगुणैर्मृणालधवलैर्यवर्धमानं जनं, राहुर्वासितदीर्घतं मुखकरैरानन्दयन्तं जगत् । नो नीचः सहते निमित्तरहितो न्यक्कारवद्धास्पृहः, किञ्चिन्नात्र तदद्भुतं खलजने येन केऽवस्थितिः ।। ३६ ।। જેમ રાહુ મુખરૂપ કિરણાથી જગતને આનંદ આપનારા અને કમળના ૨સાના જેવા પેાતાના ઉજ્જળ ગુણેથી વૃદ્ધિ પામનારા ચદ્રને જોઇને તે સહન કરી શકતા નથી, પણ વિના કારણુ તેને તિરસ્કાર કરવામાં સ્પૃહા કરનારો થાય છે, તેમ નીચ માણુસ મુખ` તયા હાથથી જગને આનંદ આપનારા અને કમળના રેસાના જેવા પોતાના ઉજવળ ગુણૈાથી વધતા એવા માણુસને જોઇને તે સહન કરી શકતે નથી પણુ કારણ વિના તેનેા તિરસ્કાર કરવામાં તે સ્પૃહા રાખનારા થાય છે. કારણુ કે, દુનની સ્થિતિ વૃકના જેવી હાય છે. ૩૬ ખળ પુરૂષ શુ શુ કરે છે ? वन्द्यान्निन्दति दुःखितानुपहसत्याबाधते बान्धवाञ्छूरान् द्वेष्टि धनच्युतान् परिभवत्याज्ञापयत्याश्रितान् । गुह्यानि प्रकटीकरोति घटयन् यत्नेन वैराशयं, ब्रूते शीघ्रमवाच्यमुज्झति गुणान् गृह्णाति दोषान् खलः ॥ ३७ ॥ ખળ પુરૂષ જય લેાકેાની નિન્દા કરે છે, દુ:ખિત લેને હસે છે, ભાઈએ સાથે ક્લેશ કરે છે ( હરકત કરે છે. ) શૂર પુરૂષોના દ્વેષ કરે છે. વ્યાપાયાદિમાં દેવથી ખાટ આવતાં ધનહીણુ થયેલ એવા પુરૂષોના પરાભવ કરે છે, પેાતાના આશ્રિતજ નેને આજ્ઞા કર્યાં કરે છે. છાની વાર્તાને પ્રસિદ્ધ કરી આપે છે. મહેનત્તથી વરવાળ! અન્તઃકરણને ઘટાવતા અવાચ્ય ( ન ખેલવાના ) વચનને ખેલે છે. ગુણ્ણાના ત્યાગ કરે છે. અને દેખેને ગ્રહણ કરે છે. માટે સુજ્ઞ પુરૂષે આવા દુ નથી દૂર રહેવું. ૩૭ ૧ મુખથી એટલે સારા મધુર વચને ખેાલવાથી. અને હાથથી એટલે દાન તથા જીનામા આપવાથી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy