SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. કુ બ્રાહ્મણુ–અધિકાર. ર૩ એ પ્રમાણે બૂમ પાડે, આવી રીતે મેલીને બીજાએને તેમ આપવા લલચાવે છે. જશના ભૂખ્યા માણસે પુણ્ય તે શું, એ વાત સમજયા વગર તે પેાતાના જશ ગવરાવવા ખાતર આપે, ભટજીને જે મળે તેથી વધારે પડતુ મેલી આખા ગામમાં આપનારની નામના ગાય. આ રીતે થાડા મહિનામાં કેટલાક રૂપિઆની ઉપજ કરી નાખે. કે।ઇ વખત ભટજી એ ચાર સાત્રિતા કરી ચુંદડી કરી કંકુ, નાળીએર, નાડાછડી, ત્રિશૂળાદિ લઇ પરગામ નીકળી પડે. ગામ વચ્ચે જઇ થાળી પીટી લેાકેા એકઠા કરે, પ્રાં મણુસા ભેગાં થયાં કે એક જણુ ચાદર ઓઢી ધૂણવા માંડી, સાક્ષાત્ બહુચરાજી માત જી આવ્યાના ઢાળ બતાવે. તેના સામ્રિતા ધન્ય મા, ધન્યમા ના અવાજ વચ્ચે માતાજી આવ્યાની નિશાનીએ માગે. એટલે મ્હાંમાંથી નાળીએ૨, કંકુ, નાડાછડી વગેરે કાઢી આપે. આવી રીતના દેખાવથી ભે.ળા લેાકા દાણા, દણી, પાઇ, પૈસા, દીવાનુ ઘી વગેરે માતાજીની આગળ હાજર કરે તે લઇને ચા લતા થાય આવી રીતની અનેક યુક્તિ ભટજીએ કરવા માંડેટ્ટી, તેથી પાસે થેડી સુડી થઇ તેનાં એ ખેતરા લીધાં, વ્યાજે રૂપીઆ આપવા માંડયા તેની ઉપજ પણ આવવા લાગી, પણ ભીખારી ભટજીના છત્ર તે કવચિતજ ભીખારી મટે, એમાં નવાઈ ન;િ તેની સામીતી નીચેની હકીકત વાંચનારને બતાવી આપશે. ખીજા બ્રાહ્મણે ભણી કથા કરતા હતા, તે જોઈ ભટજીને પસ્તાવા થવા લાગ્યા; તેથી ધીરે ધીરે અભ્યાસ કરવા માંડયા, થેાડી ચુતે કથાએ વાંચવાનું ખાખરૂ` જ્ઞાન થયુ કે પેાતાની આપ બુદ્ધિ અને વાચાળ શક્તિથી કથાએ વાંચવી શરૂ કરી. કાઇ વખત કાઇના ઘેર, તેા કેઇ વખત શેરી કે મંદિરમાં વાંચે, તેમાં પણુ કથાની ખરી ભુખી સાંભળનારાએ સમજી શકે છે કે નહી, ને તેના હેતુ પાર પડી શકે છે કે નહિ, એની તેા દરકારજ શું કામ હાય ! ફકત લેાકા રજન થઇ ખડખડ હસે છે કે નહિ, એ ઉપર મુખ્ય ભટજીનું ધ્યાન જતું હતુ; તેથી ‘ કથા ત્યાઁ વાર્તા ” હૈાવીજ એઇએ, એમ કહી આડી તેડી સંસારની માયા ને વિષયની મુજી વાતે, કિસ્સા વિગેરે વખતે વખત કહેવા માંડે, તે સાંભળવાને ઘણા લાકે ખુશીની સાથ એકઠા થાય. કથામાં ભટ્ટજીને જમવાનું કહે તેના જમણની હકીકત કહેતાં મીઠું મરચું ભભરાવી પદ્યના આકારમાં માટુ' ડીંગળ કરી, ગાઇ બતાવે, એટલે ખીજાએ તુરત પેાતાને જશ ગવરાવવા માટે જમવાનાં નેતરાં ઉપરાઉપર આપે જાય. છેવટ કથાની પૂર્ણહુતિ થતાં સુધીમાં ભટજી કેટલાક દાણાદુણી, લુગડાંલત્તાં, વાસસકુસણુ ને રૂપીઆદિ પૈદા કરી લે. * અતિશયેાકિતવાળુ --ગપ ભરેલું પદ્ય
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy