SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. " ब्राह्मणस्यचदेहोऽयं क्षुद्रकामायनेष्यते । कच्छ्राय तपसे चेह प्रेत्यानन्तसुखाय च " અર્થાત્ બ્રાહ્મણના આ દેહ તુચ્છ વિષયસેગ ભેળવવા સારૂ નથી, પરંતુ તપ અને કષ્ટ ભાગવવા વારતે છે. તેમ કરવાથી ફળ એ ઉત્પન્ન થાય છે કે આ દેહ તયા પછી અનંત સુખ ( મેાક્ષ ) મળે છે. પરંતુ ઉક્ત શ્લોક પ્રમાણે જે બ્રાહ્મણેા તપ કષ્ટ આદિ રવધના શાસનાથી અન્યથા-ખીજી રીતે વર્તે છે, તેને માટે ભારતાદિમાં તેની નિંદાનું કથન પણ કરવામાં આવ્યું છે, અને તે ભાગ ઉપર જે તે બ્રાહ્મણુસમૂહ લક્ષ આપી સુધરશે, તેા તેને ઐહિક તેમજ પારલૌકિક બન્ને લેાકના સુખની પ્રાપ્તિ થશે. તેમ અન્ય વાચકવૃન્દ પણ આ લેખનના લાભ લઇ તેને સુધરવાનુ જણાવશે તે પણ તે શુદ્ધ ધર્મનું તત્ત્વ જોઇ સુખી થશે. જે કારણથી આ અધિકરણના આર‘ભ કરવામાં આવે છે. અધમ બ્રાહ્મણનાં લક્ષણા. અનુષ્ટુપ્—( ૧ થી ૨૫ ) कृषिवाणिज्यगोरक्षा राज्यसेवां चिकित्सितम् । ये ब्राह्मणा प्रकुर्वन्ति वृषलास्ते न संशयः ॥ १ ॥ કૃષિ–ખેડ, વ્યાપાર, ગાય વિગેરેની સેવા કરી તેના દુધ, દહિં, ઘી વગેરે વિક્રય કરી વૃત્તિ ચલાવવી તે, અને વૈદુ, રાજયની નાકરી જે બ્રાહ્મા કરે છે, તેએ શૂદ્ર તુલ્ય છે, એમા સંશય નથી, ૧ સ્ત્રી સેવક બ્રાહ્મણા. arai गता नित्यं, विश्वास पहताश्च ये । ये स्त्रीपादरजःस्पृष्टास्तेऽपि शूद्रा युधिष्ठिर ॥ २ ॥ હે ધમ રાજા ! જે બ્રાહ્મણા હુમેશાં સ્ત્રીએને આધીન છે અને ખીજાના વિ શ્વાસથી જે મૃતતુલ્ય થયા છે, અને જે સ્રોએના ચરણની રજથી સ્પ કરાયેલા છે. અÎત્ સ્ત્રીએાના દાસરૂપ થઇ ગયા છે. તે પણ બ્રાહ્મણેા શૂદ્રતુલ્ય છે, એમ શાન્તિપ માં ભીષ્મપિતામહે રાજા યુધિષ્ઠરને કહ્યુ છે. ૨ વળી ખેતીકાર બ્રાહ્મણેા. हलकर्षणकार्य तु, यस्य विप्रस्य वर्त्तते न हि स ब्राह्मणःप्रोक्तः सोऽपि शूद्रो युधिष्ठिर || ३ | * ૧ થી ૧૩ પુરાણુ, મહાભારત તથા મનુસ્મૃતિ.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy