SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ અધિકાર. ૩૦૭ ધન ભૂષાદ્ઘિની ચારી કરી. તે અરસામાં પાંચ સાત વખત પોતાના ધણીને સ્ત્રીએ કહ્યું કે આ ચાર ધન લઇ જાય છે વિગેરે, તેના જવાખમાં હું જાણું છું એવે જ ઉત્તર પતિએ આપ્યા કર્યાં અને છેવટ ચાર ચારી કરી ચાલ્યા ગયા તા પણુ જાણું છું, જાણુ‘છું, આમ જવાબ તે સ્ત્રીના ધણી આપતે રહ્યા. ત્યારે છેવટમાં બહુજ ગુસ્સે થઇ સ્રોએ જણાવ્યું' કે તમારા જાણવામાં ક્રૂડ પડી ચાર બધું ધન લઈને ચાલ્યા ગયે ” આ પુરૂષના જેવુંજ ક્રિયાીન જ્ઞાનીનુ જ્ઞાન વ્યજ સમજવું માટે જ્ઞાન અને ક્રિયાના સબધ સમજાવવા માટે આ પ્રસ`ગ યત્કિંચિત્ સમર્થન કરી આ અધિકરણના આરંભ કરાય છે. ' ક્રિયાની આવશ્યકતા, અનુષ્ટુપ્. ( ૧ થી ૪ ) ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवांभोधेः परं तारयितुं क्षमः ॥ १ ॥ શબ્દા—જ્ઞાની, ક્રિયાને વિષે તત્પર, શાંત ભાવનાથી વાસિત છે જેને આત્મા, જિતેન્દ્રિય, તેમજ ભવસમુદ્રને તરવાને અને ખીજાને તારવાને સમર્થ છે. ૧ વિવેચન—ગુરૂમુખથી સર્વજ્ઞ પ્રેક્ત આગમ જેણે ગ્રહણ કર્યાં છે, તે જ્ઞાની કહેવાય, ક્રિયા પર એટલે ઉભયકાળે આવશ્યક પડિલેહુગુ, આહારશુદ્ધિ, ઉગ્રવિદ્વારાદિ, ક્રિયાને વિષે ઉદ્યમવંત, શાંત એટલે જેણે વિષય કષાયના સંગ તજ્ગ્યા છે, ભાવિ તાત્મા એટલે . સમ્યકત્વ ભાવના, ધ્યાન અને શુભ અધ્યવસાયાદિએ કરીને જેને માનસિક ઉપયોગ વાસિત છે; અને જિતેદ્રિય એટલે વિષય પ્રવૃત્તિમાંથી ઇંદ્રિયાનું દમન કરીને પોતાને વશ જેણે કરી છે તે, પૂર્વેîકત સમગ્ર ગુણેથી યુકત એવા મુનિ ભવરૂપી સમુદ્ર પોતે તરવાને અને પેતાથી અન્ય ભવ્ય જનેને તારવાને સમર્થ છે, માટે હે ચેતન, તું પણ તેવેા જ્ઞાન પૂર્વક ક્રિયા કરનારા થા. મરૂ દેવી માતા હુરતી ઉપર કેવલજ્ઞાન પામ્યાં અને કાંઇ ક્રિયા કરી નહેાતી, એવું આલબન લઇને ક્રિયામાં જે તત્પર નથી, તે અજ્ઞાની જાણુવા, ૧ સંપૂર્ણ જ્ઞાનમાં પણ ક્રિયાનું આલંબન. स्वानुकूलां क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते । ગરીવર ત્રત્રાશોઽવ, તેજપૂતિ થયા ।। ૨ ।। શબ્દાર્થ – સ્વપ્રકાશ પ્રદીપ જેમ તૈલપૂર્તિ આદિની અપેક્ષા કરે છે, તેમ જ્ઞાને કરીને પૂર્ણ એવે પુરૂષ પણ સ્વ અનુકૂળ ક્રિયાની અપેક્ષા કરે છે. ૨ ૪ ૧-૨ નાનસાર,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy