SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. યતિશિક્ષપદેશ-અધિકાર અર્ધદગ્ધ સાધુ અવસ્થા-અધિકાર ૨૮૧ ઇંદ્રિયરૂપી ચેરેથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નની રક્ષા. दासत्वं विषयप्रभोर्गतवतामात्मापि येषां परस्तेषां भो गुणदोषशून्यमनसां किं तत्पुनर्नश्यति । भेतव्यं भवतैव यस्य भुवनपद्योति रत्नत्रयं, भ्राम्यन्तीन्द्रियतस्कराश्च परितस्वं तन्मुहुजागृहि ॥ ३७॥ હે મુનિ ! જે વિષયરૂપી સ્વામીના દાસ થઈ ગયા છે, તેમનો જે કે આત્મા ઉત્કૃષ્ટ છે, પણ તેમનું મન ગુણ અને દેષથી શૂન્ય થઈ ગયું છે, એટલે તેમને પછી નાશ પામવાનું કાંઈ રહ્યું નથી, તેથી તેમને જાગ્રતિ રાખવાની જરૂર નથી, પરંતુ તારે તે હીતા રહેવું. કારણ કે, આ ભુવનને પ્રકાશિત કરનારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રને જે તારી પાસે રહેલાં છે, તેમને ચોરી લેવા માટે તેની આસપાસ ઇંદ્રિયરૂપી ચેર કે હમેશાં ફર્યા કરે છે. ૩૭ યતિને માટે ટુંક શિખામણ. મનહર ૯ ભુલે ફિરે બ્રમ તે કહત કછુ એર ઔર, કરત ન તાપ દૂરી કરત સંતાપકુ દક્ષ ભયે રહેjની દક્ષ પ્રજાપતિ જેસે દેત પર દિક્ષણા ન દીક્ષા દેત આપકું. સુંદર કહત એસે જામે ન યુગતી કછું; ઔર જાપ જપ ન જપત નીજ જાપકું, બાલ ભયે જવાન ભયે વય વીતે વધ ભયે, વધુ રૂપ હાઈકે વીસરી ગયે આપકું ૩૮ આ પ્રમાણે બધ આપતાં આ યતિશિક્ષપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. अर्धदग्ध साधु अवस्था-अधिकार. કુસાધુના હિતાર્થે અને આત્મતેજ ઓળખાવવા યતિશિક્ષપદેશ અધિકાર પૂર્વે લખાય છે પરંતુ જ્યાં સુધી મનરૂપી ઘેડાની સ્થિતિ સાધુ અવસ્થામાં દઢ થતી નથી ત્યાં સુધી ફક્ત સાધુવેશ પહેરવાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી પણ ઉલટું અને ભ્રષ્ટ તતે ત્રણ જેવી અવસ્થા થઈ રહે છે. * સુંદરદાસ.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy