SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ-અધિકાર. ૨૬૯ દેવું ફેડવા માટે પણ તારે તારું વર્તન બહુ જ ઉચા પ્રકારનું રાખવાની જરૂર છે, જેઓ દુનિયાના ઉપદેશક હવાને દાન કરતા હોય તેઓનું ચારિત્ર તે એવું સરસ અને અનુકરણીય હોવું જોઈએ કે એમાં બે ભેદ પડે જ નહીં. બાહ્ય દેખાવ જૂદે અને આંતર વન તદ્દન જુદા પ્રકારનું એ વાત શુદ્ધ દિશામાં વર્તનારા જી ની કલપનામાં પણ આવે નહીં અને લેકે પિતાને માટે શું ધારે છે એ તે એના મનમાં ખ્યાલ પણ ન હોય. તેને કાંઈ પણ ખ્યાલ હોય તે તે પિતાની ઉંચા પ્રકારની ફરજને ખ્યાલ હોય છે. આત્માના આ ભવ અને પરભવના સુખ માટે વેશ અને વર્તનની ઐક્યતા કરવાની ખાસ જરૂર છે. + આવા ગ્લૅકમાં બાહ્યાડંબર–વેશ ધારણ કરનારને માટે બહુ કહ્યું છે ગરજી, શ્રીપૂ, જતિ અને સંવેગી પક્ષમાં પણ કેટલાક માત્ર વેશધારી હોય તેમણે આટલી હકીકત ઉપરથી બહુ બહુ સમજવાનું છે. દેરા ધાગા કરી, ગૃહકાર્યાદિ સાવદ્ય કામમાં સલાહ કારક બની દષ્ટિરાગી ભગતે બનાવી, મુગ્ધ પ્રાણીઓને ધર્મને નામે છેતરનાર, ધર્મને બહાને આજીવિકા ચલાવનાર, કેશના પટી પાડી ધર્મને દુનિઆની દ્રષ્ટિમાં હલકે પાડનાર આવા મૂર્ખદત્ત પિતાની જાતને સંસારસમુદ્રમાં પાડે છે અને સાથે ડેકમાં આશ્રિત જનને ડૂબાડવાના પાપરૂપ પથ્થર બાંધે છે તેથી તે ફરીને ઉંચા આવતાજ નથી. વળી કેટલીકવાર સંવેગી પક્ષ જેવા શુદ્ધ કહહમાં પણ કેટલાક નાપસંદ કરવા લાયક દેખાવ જોવામાં આવે છે. સંભળાય ન ખસુસ કરીને તેવી શુદ્ધ ગુરૂણીઓના સમુદાયમાં પણ કેટલીકની સ્થિતિ પર તમાન આપવાની બહુ જરૂર જણાય છે વેશથી કાંઈ લાભ નથી અને તેથી તેને તરવારૂપ નુકશાન છે એ ૫ણ છે. વળી આટલું લખતાં સૂરિમહારાજ સારી રીતે જાણે છે કે વેશથી કઈ વખત પ્રાણી શરમની ખાતર–દેખાવ ખાતર પશુ અગ્ય રસ્તે જતાં અટકે છે. સાધુ-મહંત-ત્યાગી– વૈરાગી જેવા ભાવનામય જીવનને દેખાવ રાખ્યાથીજ લે કે મહા ઉતમ વર્તનની આશા રાખે છે અને તેજ જગાએ જ્યારે કાંઈ પણ ચારિત્ર ન હોય ત્યારે કેટલું બેક કરવા જેવું ગણાય એ વિચાર કરવાથી સમજાઈ જાય તેવું છે + + ૨૦ વેશમાત્રથી કાંઈ વળતું નથી. आजीविकार्थमिह यद्यतिवेशमेष, धत्से चरित्रममलं न तु कष्टभीरुः। तद्वेत्सि किं न न बिभेति जगजिघृक्षु मृत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥ २१ ॥ १ मेव इत्यपि पाठान्तरं दृश्यते । २ जगजिघस्सुरिति पाठान्तरम्
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy