SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨eo પરિયાદ. સુસંગતિ અધિકાર उत्क्षिप्ताश्चपलाशयेन मरुता पश्यान्तरिक्षे सखे ! तुङ्गानामुपरि स्थिति क्षितिभृतां कुर्वन्त्यमी पांसवः ॥२३॥ સદા જે રજ (પૂ.) જાતિથી હલકી છે, તેમ કયાંઈ પણ જે ગણના નહીસાબ) માં ગણતી નથી અને મનુષ્યએ પોતાના પગથી જેનું મર્દન (ચૂર્ણ) કરી નાંખ્યું છે, માટે જે લાંબા વખત સુધી ભૂમિમાં સંતાઈ રહી છે અને હમણાં વેગવાળા પવનથી ઉચી ફેંકવામાં આવી છે, માટે હે મિત્ર! તું તેને આકાશમાં છે કે આ રજ ઉંચા પર્વતની ઉપર સ્થિતિ કરી રહી છે, આમ સત્સંગ હલકા પ્રાણીને પણ ઉચ્ચ સ્થિતિ ઉપર બેસાડી દે છે, એટલા માટે તે સત્સંગ કર આમ કથનીય છે. ૨૩ સન્મહાત્મા વસ્ત્રાદિથી સુશોભિત ન હોય તે શું તેને માન ન આપવું? कर्णे चामरचारुकम्बुकलिकाः कण्ठे मणीनां गणः, सिन्दूरमकरः शिरः परिसरे पार्धान्तिके किङ्किणी। लब्धश्वेन्नृपवाहनेन करिणा बढेन भूषाविधि स्तत्किं भूधरधूलिधूसरतनुमान्यो न वन्यः करी ॥२४॥ કાનની પાસે ચામરનાં કરેલાં સુંદર કર્ણભૂષણ, કંઠમાં મણિઓના સમૂહને હાર, ગંડસ્થલ ઉપર સિંદૂરનું ચિત્ર અને બાજુમાં ઘંટડીઓ, એ પ્રકારનાં આ ભૂષણ (રાજ્ય) હસ્તિને મળે છે, તેપણું પૃથ્વીની ધૂળથી ધૂળવાળું કરેલું છે પિતાનું શરીર જેણે એ વનમાં રહેનારે હસ્તિ શું માન્ય નથી? એટલે તેને માન ઘટતું નથી? અથાત્ આપવું ઘટે છે જ. એટલે સત્યરૂષની પરીક્ષા ઉપરના ડાળથી થતી નથી પરંતુ તેના અંતઃકરણનું નિરીક્ષણ કરી તે સન્મહાત્માને સંગ કર. ૨૪ હવે સત્સંગને મહિમા ગુર્જર કાવ્યોથી કહે છે. इंद्रविजय ગબ્લલકે સંગ ફુલેલ ભયે તિલ તેલ તેતે સહુકે મન ભાવૈ, પારસ કે પરસંગથી દેખિએ લેહાનું કંચન હોય વિકલૈં, ગંગમેં જાય મિલ્ય સરિતા જલતે મહા જગ ઉપમા પાર્વે, સંગત કે ફલ દેખ ચિદાનંદ નીચ પદારથ ઉંચ કહાર્વે. ૨૫ જ ચિદાનંદજી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy