SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવાદ. ગુણમહંસા અધિકાર. દેવે તેના સ્વાદને તને ન અધિકાર આપ્યો, એથી ઈર્ષોથી એની આબરૂ ઉથાપશે. તારો અંતે થશે તેલ ધમકશે ઢીલા ઢેલ. તારા બેલે બેલ બધા તુજને સંતાપશે; અમથે બકે શું આમ કહે દલપતરામ, સાકર તે ઠામ ઠામ વિશ્વ વિષે વ્યાપશે. ૪ આટલા ઉપરથી સમજાશે કે અભાવિ જીવાત્મા માટે કંઈ ગ્રાહ્ય છે જ મહિ, જ્યારે ભાવિ જીવાત્મા ક્વચિત કુસંગના મલિન પડથી આછાદિત થઈ પરનિંદામાં પડી જાય તેથી બચાવવા તે જરૂરનું છે. ગુણ ગ્રહણ કરનારને ધર્મ એ છે કે વિશાળ વિશ્વમાંના અનંત અવગુણનાં સ્થાન પ્રત્યે અંધ થઈ ગુણને જોઈ શકે છે. ત્યારે અલપઝને સ્વભાવ ગમે તેટલા વિશાળ ગુણ વચ્ચે પણ અવગુણુ શોધવાને હેય છે. કે જે પ્રકૃતિ જ આત્મ વિકાશમાં વિઘરૂપ થાય છે. આત્મપ્રસંશા એ જ આત્મ ઉત્કર્ષ માં આવરણરૂપ છે છતાં કઈ કઈ વખત જ્ઞાની પુરૂ પિતાની પીછાણ આપતાં જે શબ્દ પ્રકાશે તે પ્રશંસાથી દૂરને વિષય છે, કેમકે તેમાં તેમને હેતુ સ્વાત્મપ્રશંસાને હેતે નથી પણ અન્યને સત્ય ઉત્તર આપવાને હોય છે, છતાં આ વાતને નિંદારૂપે ગણું એક શબ્દને હેતુ વગર ગેખી રાખ તે ઉચિત નથી. કેમકે જ્ઞાન અને ભાવના વિવેજ્યુક્ત હોય તે જ ફળદાયક છે. કહે છે કે महति लघुत्वशङ्का न कर्तव्या (મહા પુરૂષમાં હલકાઈની શંકા ન કરવી) अनुष्टुप यद्यपि स्वच्छभावेन, दर्शयत्यम्बुधिमणीन् । तथापि जानुदन्नोऽयमिति चेतसि मा कृथाः॥१॥ હે મનુષ્ય! સમુદ્ર પિતાની સ્વચ્છતાથી અંદર રહેલ મણિઓને દર્શાવી આપે છે, તે ઉપરથી તારે એમ ન સમજવું કે, આ સમુદ્ર ઢીંચણ જેટલો ઉંડા છે.” ૧ કહેવાને આશય એ છે કે, કેઈ મહાત્મા પિતાના હદયની નિર્મળતાથી -સરળતાથી પિતાને આશય જણાવી આપે, તે ઉપરથી એમ ન સમજવું કે તે મહાત્મા ગાંભીર અથવા દીર્વાદશ નથી. મહાત્મા પુરૂષ ઉપર તેવી લઘુતાની શંકા કરવી જ નહી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy