SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. રાજા તથા કવિ એ બેથી સભા શોભે છે. ચંદ્રથી રાત્રી રોભે છે, રાત્રી વડે ચંદ્ર શેભે છે, અને ચંદ્ર તથા રાત્રી એ બેઉ વડે આકાશ શેભે છે. પાણિ વડે કમલ શોભે છે, કમલ વડે પાણિ શોભે છે અને કમલ તથા પાણી એ બેઉથી તળાવ શોભે છે. ૩. ગુવ ને વેર (ગુણ ગુણવાનને જાણે છે.) કવિને ઉત્તમ ભાષણોથી કવિઓ જ પ્રસન્ન થાય છે. અનુકુ (૧-૨) कवयः परितुष्यन्ति, नेतरे कविसूक्तिभिः । नह्यकूपारवत्कृपा वर्तन्ते विधुकान्तिभिः ॥१॥ કવિની ચમકૃતિવાળી કાવ્યશક્તિથી કવિએ જ સંતેષ પામે છે બીજા સંતોષ પામતા નથી. કારણ કે ચંદ્રની કાંતિઓથી સમુદ્ર જેમ વધે છે (સમુદ્રનુપાણ ઉછળે છે) તેમ બીજા કૂવાઓ ઉછળતા નથી. ૧ સત્યરૂનાં દુઓને પુરૂષો જ હણું શકે છે. सन्त एव सतां नित्यमापदुद्धरणक्षमाः। Tગાન ઘર્મશાનાં, જગા પુત્ર યુવા | s . સત્યુરૂષના દુખેને નાશ કરવાને સત્પરૂ જ શક્તિવાળા હોય છે. કારણ કે કાદવમાં ખુચી ગયેલા હાથીઓને બહાર કાઢવાને હાથીએ જ ધુરધર (સમર્થ છે) ૨ સત્યુરૂષની દુર્લભતા. ચયા (૩-૪) विरला जाणन्ति गुणा, विरलाविरयंतिललिअक्कव्वाई। विरलासाहस्सघणा, परदुःखेदुरिकया विरला ।। ३॥ ગુણોને વિરલા પુરૂષે જ જાણે છે, સુંદર કાવ્યને વિરલા પુરૂષે જ રચે છે, સાહસરૂપી ધનવાળા પુરૂષે (સાહસિક પુરૂષ) વિરલા જ હોય છે, તથા પારક દુખે દુખી એવા પુરૂષે પણ વિરલા જ હોય છે. ૩ ગુણજ્ઞ પુરુષ ગુણ પુરુષથી આનન્દ પામે છે. गुणिनि गुणज्ञो रमते, नागुणशीलस्य गुणिनि परितोषः । अलिरेति वनात्कमलं, न दद्रस्त्वेकवासोऽपि ॥ ४ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy