SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાચા-અધિકાર. મહાત્માઓ ઉપકારીને ઉચે ધારણ કરે છે. तस्मादिषु निहितं, जलमाविर्भवति पल्लयामेषु ।। નિમ્રત થઈ, તા.પાન્તો વન્યુ ૨ | વૃક્ષોનાં મૂળ વિગેરેમાં સીચેલ પાણું, તેના પલ્લવના અગ્રભાગમાં પ્રગટ થાય છે. તેવી રીતે જે ગુપ્ત રીતે ઉપકાર કરાય છે, તેને મહાત્માઓ ઉચે પ્રકારે વહે છે. (જગતમાં સુપ્રસિદ્ધ કરે છે.) ૩ મહાન પુરૂષનું ગૌરવ દુર્જનના વચનથી નાશ પામતું નથી. તાછીશ. वचनैरसतां महीयसो, न खलु व्येति गुरुत्वमुद्धतैः । किमपैति रजोभिरौर्वरैवकीर्णस्य मणेर्महार्यता ॥ ४ ॥ દુષ્ટની કઠોર વાણીથી તેજસ્વી પુરૂષની મોટાઈ ઘટતી નથી. કારણકે, પૃથ્વી ની રજથી ઢંકાયેલ મણિની કિસ્મત ઘટે છે? (અર્થાતુ નહિ) ૪ ચન્દન વૃક્ષ કદિ પણ સુગધને છોડતો નથી તે, કવી તેને અન્યાતિથી કહે છે उपजाति. मुले भुजङ्गाः शिखरे विहङ्गाः, शाखा विहङ्गैः कुसुमानि भृङ्गैः। सन्तिष्ठसे दुष्टजनस्य मध्ये, न मुञ्चसे चन्दन चारुगन्धम् ॥५॥ હે ચન્દન વૃક્ષ! તારા મૂળમાં સર્યો છે અને શિખર (ડાળની ટોચ) ઉપર પક્ષીઓ બેઠાં છે શાખા (ડાળીઓ) પણ પક્ષીઓથી ઘેરાયેલી છે. પુપે ભમરાઓથી વીંટાયેલાં છે એમ તું દુષ્ટજનના મધ્યમાં રહે છે તે પણ તારા સુન્દર ગબ્ધને મુકતે (ત્યાગ કરી નથી. એટલે તને ધન્ય છે એમ એક સુજનને ઉદેશીને કવિ. એ ચન્દન વૃક્ષને કહ્યું છે. કારણકે તે સુજન પુરૂષ નીચ પુરૂષના સબન્યમાં રહે છતાં તેમાં દુર્જને કાંઈ પણ અસર કરી શક્યા નહિં તેથી પ્રસન્ન થતાં કહ્યું છે. ૫ विषमे ससजा गुरुः समे, सभरा लोऽव मुरुर्वियोगिनी. ૧ લા તથા ત્રીજા ચરણમાં ૩ ગણ, ૩ ગણુ, ગણુ અને છેલ્લો દશમો અક્ષર ગુરહે છે; ૨ ન તથા ૪ થા ચરણમાં 3 ગણું, ગણ, રગણુ અને લધુ, ગુરૂ મળી ૧૧ અક્ષર થાય છે, આ વ્રતને વિની કે તાજીય કંદ કહે છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy